ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૨
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૯ સપ્ટેમ્બર પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૦૯ સપ્ટેમ્બર ના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
- ગુજરાત રાજ્યમાં ઘેટાં અને ઊનનાં વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી વ્યાપક સેવા અને માર્કેટિંગ સંસ્થા કઈ છે ?
ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિ
- DRDO નું પૂરું નામ શું છે ?
Defence Research and Development Organisation
- કડાણા ડેમમાં કયા પ્રકારનું પાવર-સ્ટેશન છે ?
હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન:
- એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક (ચારણકા સોલરપાર્ક) ક્યારે શરુ કરવામાં આવ્યો હતો ?
December 30, 2010
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં આયુર્વેદિક કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
સુરેન્દ્રનગર
- ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું જન્મ વર્ષ કયું છે ?
3 February 1951
- વધારાના બજેટની ભલામણ ક્યારે કરવામાં આવે છે ?
જ્યારે અર્થતંત્ર વધારાની એકંદર માંગ (AD)ને કારણે ફુગાવા સામે લડી રહ્યું છે.
- ચોરવાડથી સોમનાથ તરણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
2022
- કૅલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
- ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ મધ્યમવર્ગનાં ગરીબ કુટુંબોને ચોખા કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
Rs. 3 per kg
- ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો ?
ક્ષત્રપ સમયગાળો (1લી થી ચોથી સદી એ.ડી.)
- ગાંધીજી પર આધારિત કઈ ફિલ્મમાં ગુજરાતી સંગીતકાર ઉદય મજમુદારે સંગીત આપ્યું છે ?
આતમને ઓજલમા રાખ
- શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું ?
ભારતીય રાજનીતિ
- ભારતમાં યુનિવર્સિટીઓનું નિયમન કોણ કરે છે ?
University Grants Commission (UGC)
- વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?
વિનોબા ભાવે
- અગલે મર્મેલોસ(બીલી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
- ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
55.65 sq. Km.
- ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
- વનવિભાગ દ્વારા દાહોદ તાલુકાના કયા ગામે પર્યાવરણ ,આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા ‘આરોગ્ય વન’ને વિકસાવવામાં આવ્યું છે ?
- ભારતનું પ્રથમ ઇકૉફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
- કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?
- ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે ?
- ઇસરો દ્વારા પાર પાડવામાં આવેલા કયા મિશનમાં આઠ મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી ?
- કયા ભારતીય વૈજ્ઞાનિક બ્લૉક સિસ્ટમના શોધક છે ?
- સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
- એન.પી.આર.નું પૂરું નામ શું છે કે જેનો હેતુ ભારતના દરેક રહેવાસીની વસ્તી વિષયક માહિતી એકઠી કરવાનો છે ?
- સ્વતંત્ર ભારતની સાતમી વસતીગણતરી કઈ હતી ?
- ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના’ હેઠળ સરકારમાન્ય હૉસ્પિટલમાં સારવાર માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
- ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ ચળવળની ટૅગલાઇન શું છે ?
- ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
- પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ ‘કિશોર’ વર્ગને કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
- કયા કાર્યક્રમ હેઠળ કાપડ મંત્રાલયે હૅન્ડલૂમ્સ વણકરો અને તેમના પરિવારો માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે IGNOU અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) સાથે એમઓયુ કરવામાં આવેલ છે ?
- ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
- ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે ?
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાત સરકારની મુખ્યમંત્રી ઍપ્રેન્ટિસ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયાનુ માસિક સ્ટાઇપેંડ આપવામા આવે છે ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના અંતર્ગત વ્યક્તિ તેની નોકરીના કાર્યકાળ દરમિયાન શ્રમયોગી સાઇકલ સબસિડી યોજનાનો લાભ કેટલી વખત મેળવી શકે છે ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આઈકૉનિક વીક કયારે ઉજવવામાં આવ્યું હતું ?
- શ્રમિક વિદ્યાપીઠની પ્રથમ સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી ?
- ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત ‘STRIVE’ પ્રકલ્પનું પૂરું નામ શું છે ?
- એકવાર ઇમર્જન્સી ઘોષણા થઈ જાય પછી નાગરિકનો તેના મૂળભૂત અધિકારોના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર કોના દ્વારા સ્થગિત કરવામાં આવે છે ?
- ભારતીય બંધારણનું માળખું કેવું છે ?
- કયો અધિનિયમ ગુજરાત રાજ્યના અંતરિયાળ અને પ્રાદેશિક જળાશયોમાં મત્સ્યોદ્યોગના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટેનો છે ?
- ભારતના બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો સમાવિષ્ટ છે ?
- રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાના અમલીકરણની સમીક્ષા કઈ સંસ્થા કરે છે ?
- સંઘ જાહેર સેવા આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- પીએમ જીવનજ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
- ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
- ભારતીય નૌકાદળનું વીર વર્ગ કોર્વેટ કયું છે?
- ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત ઓછામાં ઓછી કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોને જોડવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
- ગુજરાત સરકાર વોટર એન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
- પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો ?
- જ્યાં સિંચાઈ માટે પાણીનો સીધો પ્રવાહ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં ભારત સરકાર કયા પ્રકારની નાની સિંચાઈ યોજના અમલમાં મુકે છે ?
- મધ્ય ગુજરાતનું મેદાન કઈ નદીઓના કાંપથી રચાયેલ છે ?
- નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતનાં કુલ કેટલાં ગામોએ ‘પંચવટી યોજના’ અમલમાં મૂકી છે ?
- રાજય સરકારે વર્ષ- 2010 ના પરિપત્રથી વર્ષ દરમિયાન કેટલી ગ્રામસભાઓ કરવાનું સૂચન કર્યું છે ?
- તાલુકા પંચાયત પર કોનું નિયંત્રણ હોય છે ?
- ગામની કુલ વસ્તીની સંખ્યાને ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આવે તેના આધારે શેની રચના થાય છે ?