ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૧ સપ્ટેમ્બર પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ :કોલેજ કક્ષા ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૨

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૧ સપ્ટેમ્બર પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૧ સપ્ટેમ્બર ના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

  1. પંચાયતીરાજ સંસ્થાઓના દૃઢીકરણના એકમાત્ર ધ્યેય સાથે જીપીડીપીને આગળ વધારવા કયા નામનું અભિયાન કરવામાં આવે છે ?
  2. ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ’ યોજના અન્વયે રાજ્ય સરકારે વર્ષ : 2007-08 વર્ષની ઉજવણી કયા નામથી કરી હતી?
  3. સ્વદેશ દર્શન યોજના હેઠળ, પ્રવાસન મંત્રાલય આમાંથી શેના માટે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને કેન્દ્રીય નાણાકીય સહાય – CFA પ્રદાન કરે છે ?
  4. ગુજરાતમાં આવેલ એશિયાના સૌથી લાંબા રોપ વેનું નામ શું છે ?
  5. ગુજરાતના પોરબંદર શહેરમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મસ્થળ પર આવેલા સંગ્રહાલયનું નામ શું છે ?
  6. મીનાક્ષી મંદિર કયાં આવેલું છે ?
  7. વર્ષ 2020-21માં ગુજરાત સરકાર દ્વારા મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે ?
  8. અમદાવાદમાં સાબરમતી નદી પર કુલ કેટલા પુલ છે ?
  9. ‘સુરત ડાયમંડ બોર્સ’નું ક્ષેત્રફળ કેટલું છે ?
  10. સેફ્ટી હોમ ફોર ચિલ્ડ્રનમાં બાળકને કઈ ઉંમર સુધી રાખી શકાય ?
  11. ભારતમાં સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે ?
  12. ‘સહકાર મિત્ર યોજના’ ચલાવવા માટે જવાબદાર સત્તા કઈ છે ?
  13. ‘જલ જીવન મિશન’ ક્યારે શરૂ કરવામાં આવ્યું ?
  14. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પેરામેડિકલમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
  15. ‘પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ’ યોજના હેઠળ ધોરણ 9થી 10માં ભણતાં કન્યા અને કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
  16. સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય તાલીમ યોજનાનો લાભ લેવા ઇચ્છતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  17. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લેવા માટે કંપની/પાર્ટનરશીપનું વાર્ષિક ટર્નઓવર વધુમાં વધુ કેટલું હોવું જોઈએ ?
  18. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  19. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?
  20. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ મેળવવા માટે સુનિશ્ચિત કરેલી આવક મર્યાદા કેટલી છે ?
  21. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા કઈ યોજના શરૂ કરેલ છે ?
  22. ચોટીલાનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ?
  23. મચ્છુ ડેમ-2 ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  24. શિક્ષાપત્રી ગ્રંથના રચયિતા કોણ છે ?
  25. ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકના સ્થાપક કોણ હતા ?
  26. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળે મળે છે અને ગંગા નામ ધારણ કરે છે ?
  27. શારદાપીઠ કયા સ્થળે આવેલું છે ?
  28. માનવ ઠક્કર કઈ રમત સાથે જોડાયેલું જાણીતું નામ છે ?
  29. ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?
  30. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે?
  31. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે?
  32. અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
  33. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?
  34. કયા કવિની રચનાઓ ‘ગરબી’ તરીકે ઓળખાય છે ?
  35. વર્ષ 2012માં કાર્ટૂનિસ્ટ સ્વર્ગસ્થ મારિયો ડી મિરાન્ડાને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
  36. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે ?
  37. વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
  38. કયા ગવર્નર-જનરલને ભારતરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા ?
  39. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સિવિલ સર્વિસના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  40. ‘દાંડીકૂચ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  41. ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  42. કયા કેન્દ્રીય બજેટમાં ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ની જાહેરાત કરવામાં આવી હતી ?
  43. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
  44. ‘માલગુડી ડેઝ’ના લેખક કોણ છે ?
  45. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો?
  46. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2 મૂન મિશન ચંદ્રના કયા વિસ્તારમાં શોધ કરશે ?
  47. એલ.સી.એ. તેજસમાં કયું એન્જિન ફીટ કરવામાં આવ્યું છે ?
  48. કચ્છમાં કોની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે ?
  49. રાવણની પત્નીનું નામ શું હતું ?
  50. દાંડિયા-રાસ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?
  51. તાજમહેલ કયા સમ્રાટના શાસન દરમિયાન બંધાયો હતો ?
  52. રણકપુર જૈન મંદિર રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે ?
  53. ગીર જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ?
  54. મહારાષ્ટ્રમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  55. ઋગ્વેદમાં સૌથી વધુ મંત્રો કયા વૈદિક દેવતાના છે ?
  56. બેન કિંગ્સલી નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
  57. રસીકરણનો આરંભ કોણે કર્યો ?
  58. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે?
  59. કમ્પ્યુટર આઉટપુટ ઉપકરણ ‘VDU’નું આખ

Leave a Comment