ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૫ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૫ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૫ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૧૮ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

 1. કઈ યોજનાના સ્કીમ ડ્રાફ્ટ મુજબ રાજ્ય સરકાર 50,000 રૂ.અને 75,000 રૂ.વચ્ચેની કોઈપણ રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે ?

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

 1. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી ૧૦૦ ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

દર વર્ષે

 1. કઈ ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને એ રીતે વનસ્પતિ,પ્રાણીઓ,મનુષ્યો અને ધરતીનું પોષણ થાય છે ?

ઓર્ગેનિક

 1. ભારત સરકારની કઈ યોજના ‘ઉત્પાદનો અને સેવાઓના વિકાસ,નવીનતા અને ભારતમાં રોજગાર દરમાં વધારો’ ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી ?

સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના

 1. શાળા પ્રશાસનનું ધ્યાન વિદ્યાર્થીઓ પર રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દરેક શાળા માટે ‘વિદ્યાર્થી દેવો ભવ’ સૂત્ર સાથે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
 2. કયા રાજ્યે 2021માં ઈ-વાહનો ખરીદવા માટે નવી સબસીડી યોજનાની જાહેરાત કરી છે ?

ગુજરાત

 1. 31મી માર્ચ 2021ના રોજ UGC મુજબ ભારતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓ આવેલી છે ?

54 કેન્દ્રીય યુનિવર્સિટીઓ.

 1. ‘સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ?

13 જિલ્લાના 38 તાલુકાઓ

 1. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ) ક્યારે શરુ કરવામાં આવ્યું હતું ?

30 નવેમ્બર 2015

 1. ‘કિસાન સૂર્યોદય યોજના’નો ઉદ્દેશ શો છે ?

સિંચાઈ માટે દિવસનો વીજ પુરવઠો પૂરો પાડો.

 1. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?

આત્મનિર્ભર ભારત

 1. 01/09/2021ની અસરથી, 91થી 180 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?

4.75%

 1. ‘માનવ ગરિમા યોજના’ નો ઉદ્દેશ શો છે ?

આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તેમના સ્થાનિક વ્યવસાયો ચાલુ રાખવા માટે નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે.

 1. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?

2.291

 1. ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ?

વિનોદ કિનારીવાલા

 1. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથાનું નામ શું છે ?

મારી હકીકત

 1. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો.
 2. ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે ?

રાજકોટ

 1. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?

રમણભાઈ નીલકંઠ

 1. ગાંધી-ઇરવિન કરાર કઈ સાલમાં થયો હતો ?

5 માર્ચ, 1931,

 1. શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ – એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?

રામનારાયણ વી. પાઠક

 1. ગુજરાતી સાહિત્યના કયા સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?

લેખક રઘુવીર ચૌધરી

 1. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની લઘુત્તમ ટકાવારી છે ?

હરિયાણા

 1. વન સંપત્તિની દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?

જંગલ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 10મું

 1. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય(Roz, Nilgai-Blue Bull)ની સંખ્યા કેટલી છે ?

1,86,770.

 1. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે કાળિયાર (Blackbuck)ની સંખ્યા કેટલી છે ?
 1. ‘વિક્રમશીલા ગંગાની ડોલ્ફીન અભયારણ્ય’ જે ભારતમાં ડોલ્ફીનનું એકમાત્ર અભયારણ્ય છે,તે કયા રાજ્યમાં આવેલું છે ?

બિહાર, ભારતના ભાગલપુર જિલ્લો.

 1. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?

વેબ દ્વારા 100+ ઓનલાઇન સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા 40+ સેવાઓ.

 1. ડ્રીમ સિટીમાં ‘DREAM’ શબ્દનો અર્થ શું થાય છે
 2. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ઇકો-સિસ્ટમ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો.
 1. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી વન’ માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ?
 1. ‘સ્ત્રી શક્તિ વિજ્ઞાન સન્માન’ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
 2. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બાબતોનો વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
 3. યોગઉત્સવ-2022નું આયોજન લકુલીશ યુનિવર્સિટી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું ?
 4. જ્યારે પ્રથમ વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સ્વતંત્ર ભારતના સેન્સસ કમિશનર કોણ હતા ?
 5. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના’નો લાભ કોને મળે છે ?
 6. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?
 7. નીચેનામાંથી કઈ સુવિધા nikshay.in પૂરી પાડે છે ?
 8. ‘સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ’ હેઠળ ‘આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર’ તરીકે કોણ પાત્રતા ધરાવે છે ?
 9. ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ?
 10. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે?
 11. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ?
 12. ‘માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ’ (એમએસએસ) જે ‘નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ?
 13. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?

Leave a Comment