ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૦ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૦ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૦ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૦ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

  1. ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનાનો સમયગાળો કેટલો છે ?

પાંચ દિવસ

  1. ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?

છેલ્લા બે દાયકામાં અન્ય કેટલીક ઉભરતી અને એશિયાઈ અર્થવ્યવસ્થાઓ કરતાં નીચી છે

  1. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની કઈ યોજના ઓર્ગેનિક ખેતી/ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરે છે ?

પરમપરાગત કૃષિ વિકાસ યોજના

  1. વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને વિકસાવવા અને તેનું જતન કરવા સંદર્ભમાં SSIPનું પૂરું નામ શું છે ?

આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને લાગુ પડે છે,

  1. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ કયા વિદ્યાર્થીઓને મદદ કરે છે ?

એપ્રેન્ટિસશિપ

  1. કઈ તારીખે આઈટીઆઈના વિદ્યાર્થીઓ/ફ્રેશર્સ/એમઈએસ પાસ-આઉટ્સ/પીએમકેવીવાયના ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ?
  1. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?

વારાણસી યુનિવર્સિટીમાં

  1. સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રૉજેક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ?

70 પાવર પ્રોજેક્ટ્સમાં વધારાની 18 જીડબલ્યુની ક્ષમતા સાથે 66 જીડબ્લ્યુ

  1. કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?

૨૩મી જુન ૨૦૧૮,

  1. ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?

205 મેગાવોટ

  1. મુક્તિ અપાયેલ માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું રજૂ કરવાનું હોય છે ?

રસીદ વાઉચર અથવા અન્ય કોઈપણ દસ્તાવેજ, જેમાં ઈન્વોઈસ નિયમોમાં સૂચવ્યા મુજબની વિગતો હોય,

  1. કરદાતાઓ માટેના ‘HSN’ કોડમાં ‘N’નો શું અર્થ થાય છે ?

નામકરણની સુમેળભરી સિસ્ટમ

  1. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

2 લાખ રૂપિયા

  1. નીચેનામાંથી કયો કર(Tax) પ્રત્યક્ષ નથી ?

સેલ્સ ટેક્સ.

  1. ગુજરાતમાં વર્ષ 2021-22માં ‘રણોત્સવ’ની ઉજવણીના સત્તાવાર મહિનાનો સમયગાળો કયો હતો ?

નવેમ્બર

  1. સૂરસિંહ તખ્તસિંહ ગોહેલનું તખલ્લુસ શું છે ?
  2. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?

1567 મુઘલ બાદશાહ અકબરે વિજય

  1. સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળેથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે ?

ખેડબ્રહ્મા તાલુકો

  1. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા ?

મહાદેવ દેસાઈ

  1. ‘સ્વતંત્રતા સંગ્રામ’ પુસ્તકના લેખક કોણ છે ?

વીર સાવરકર

  1. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?

સુરેન્દ્રનગર જીલ્લો

  1. ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ નવલકથાના લેખક કોણ છે ?

સલમાન રશ્દી

  1. વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા ખેત પાકોના નુકસાનને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા ગુજરાત સરકાર ખેડૂતોને કેટલા ટકા સહાય આપે છે ?

50 %

  1. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?

197 પ્રજાતિઓ

  1. ગુજરાત વન વિભાગના વર્ષ 2020ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai-Blue Bull)ની સંખ્યા કેટલી છે ?

9,816

  1. ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?

ગ્રીન ઝૂલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ –

  1. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?

લિગ્નાઈટ

  1. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં ‘નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન’ની મોબાઈલ એપનું નામ શું છે?
  1. ‘ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016’ની સુવિધા અને અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી કામ કરે છે ?

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી

  1. અસંગઠિત ક્ષેત્રોના EPFO/ESICના સભ્ય ન હોય અને આવકવેરો ના ભરતાં હોય તેવા કામદારો કયું કાર્ડ કઢાવી શકે છે ?

eSHRAM

Leave a Comment