ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૧ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૧ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૧ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
- વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ?
- બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
- શિક્ષણ માટેનું આ વિધાન કોણે ટાંક્યું છે ? : “જે રીતે માતાઓ કુટુંબમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ જ રીતે સમાજના પરિવર્તનમાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા છે “
- માનનીય વડાપ્રધાન દ્વારા ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- દીક્ષા પોર્ટલ પર કેટલી ભાષાઓમાં ધોરણ 1થી 12ને લગતી સામગ્રી ઉપલબ્ધ છે?
- ઓટોમોબાઇલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જાઇએ ?
ટાયર પમ્પ અપ રાખો. જે ટાયર અંડરફ્લેટેડ હોય છે તેમાં રોડ પર વધુ રોલિંગ પ્રતિકાર હોય છે. …
તમારા બૂટનું વજન ઓછું કરો. …
એસી સાથે વાહન ચલાવો. …
ખૂબ ઝડપી અથવા ખૂબ ધીમા ન જાઓ. …
ગતિ કરતી વખતે સ્થિર રહો. …
આક્રમક રીતે બ્રેક મારવાનું ટાળો. …
ટોપ ગિયરમાં ક્રુઝ. …
અનુમાનિત ડ્રાઇવિંગનો અભ્યાસ કરો.
- ઓટોમોબાઈલ્સના એક્ઝોસ્ટમાં કયું તત્ત્વ હાજર હોય છે ?
કાર્બન મોનોક્સાઇડ (CO), નાઇટ્રોજન ઓક્સાઇડ્સ અને પાર્ટિક્યુલેટ મેટર (ફાઇન કાર્બન કણો).
- PM – ગતિશક્તિ યોજનાના તમામ પ્રોજેક્ટ્સનું મોનિટરીંગ અને અમલીકરણ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને નોડલની કામગીરી સોંપવામાં આવી છે ?
પીએમ ગતિ શક્તિ (લોજિસ્ટિક્સ વિભાગ)
- ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
32,719 કરોડ છે
- એક જ સ્થળે યોજવામાં આવતા બે મહા કુંભમેળા વચ્ચે કેટલાં વર્ષનો અંતરાલ હોય છે ?
- નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા ધૂમકેતુની છે ?
- ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?
- ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?
- ગુજરાતમાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે ?
- ગુજરાતમાં આવેલા વલ્લભ વિદ્યાનગર શહેરના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ જાણીતું છે ?
- ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યરચના કોની છે ?
- જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
- જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?
- કર્મનો સિદ્ધાંત કયા ગ્રંથમાં આપેલો છે ?
- ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું ?
- પુષ્કર મેળો કયા રાજ્યમાં ભરાય છે ?
- મેવાડનાં કયાં રાજરાણી સંતકવિયત્રી તરીકે જાણીતાં છે ?
- ભારતની પ્રથમ રેલવે લાઇન ક્યા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી હતી ?
- ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ?
- એન્થોસેફાલસ કેડમ્બા (કદંબ) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
- ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?
- વન્ય પશુના હુમલામાં દુધાળાં ઘેટાં-બકરાં મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ઑક્ટોબરના કયા સપ્તાહમાં ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ?
- તામિલનાડુનું રાજ્ય પક્ષી કયું છે ?
- PFRDAની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ?
- સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતાનું નામ જણાવો .
- રાજ્યમાં હવાની ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?
- ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે ?
- ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીસ (આઇસીટી)ક્ષેત્રમાં ગુજરાત કયા સ્ટેજમાં સ્થાન ધરાવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા માહિતી (મેળવવાનો) અધિકાર કાયદો-2005 ક્યારથી અમલમાં આવેલ છે ?
- રાષ્ટ્રીય આંતકવાદ વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
- કયા દિવસને રાષ્ટ્રીય કન્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?
- સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?
- દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ, યંત્રસામગ્રી અથવા કાર્યકારી મૂડી માટે, એટલે કે કાચા માલની ખરીદી માટે લાભાર્થીને કેટલી નાણાકીય સહાય મળે છે ?
- ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે ?
- ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે ?
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટ અપને પ્રથમ કેટલા વર્ષ માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે ?
- ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ Ph.D. કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- કયું પોર્ટલ મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપે છે ?
- રિપીલિંગ એન્ડ એમેન્ડિંગ (સેકન્ડ) એક્ટ, 2015 હેઠળ કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે ?
- સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને શપથ કોણ લેવડાવે છે ?
- બંધારણીય બેંચ પર અથવા રાષ્ટ્રપતિના સંદર્ભ પર સલાહકાર અભિપ્રાય આપતી બેંચ પર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ?
- ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
- 2016માં રચાયેલા ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા ?
- RBIના ગવર્નરની નિમણૂક કોણ કરે છે ?
- ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે?
- સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) કેટલા વર્ષો પછી સમય પહેલા બંધ થઈ શકે છે?
- નીચેનામાંથી કયું રાજ્ય સરદાર સરોવર પ્રોજેક્ટથી મહત્તમ વીજ લાભ મેળવે છે ?
- પીવા અને અન્ય ઘરગથ્થુ પ્રવૃત્તિઓ માટે નિયમિત, સલામત અને પર્યાપ્ત પાણી પૂરું પાડવું એ કયા કાર્યક્રમનો હેતુ છે?
- જાયકવાડી બહુહેતુક યોજના કયા રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજનાઓમાંની એક છે ?
- કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ (પ્રથમ ડેમ) છે ?
- ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સતત રોજગારીનું સર્જન કરવાનો ઉદ્દેશ કઈ યોજના હેઠળ છે ?