ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૨ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૨ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૨ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
- ગુજરાત રાજયની કઈ યોજના હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે ?
- ગ્રામસભાની નોટીસ કેટલાં દિવસ પહેલાં આપવાની હોય છે ?
- નીચેનામાંથી કઈ એશિયાની સૌથી લાંબી દ્વિ-દિશાવાળી ટનલ છે ?
- 2018ની ટૂરિસ્ટ વિઝા ઓન અરાઇવલ સ્કીમ હેઠળ કેટલા દેશોના નાગરિકો આગમન પર વિઝા મેળવી શકે છે ?
- GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ?
- ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો (DTC)ની યોજના હેઠળ ખાનગી સહભાગીઓને ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- વર્ષ 2016-17 માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલા કિ.મી.સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?
- બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
- જમ્મુ અને કાશ્મીરમાં આવેલ ચેનાની-નાશરી ટનલની લંબાઈ કેટલી છે ?
- સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?
- ધોરણ 6થી 10માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
- સોનાની આયાત પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગોલ્ડ સ્કીમ સંબંધિત GMSનું પુરુ નામ શું છે ?
- વન નેશન વન રેશનકાર્ડ યોજનાનો હેતુ શો છે ?
- એમ.ફીલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે ?
- પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી શકે છે ?
- સ્પોર્ટ પોલિસી 2022-2027માં કેટલા સ્તરીય ભદ્ર રમતવીર વિકાસ કાર્યક્રમની પરિકલ્પના કરવામાં આવી છે ?
- સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી ?
- IPL 2022ની ફાઈનલ મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ વિજેતા ખેલાડીનું નામ જણાવો.
- ચિરંજીવી યોજના અંતર્ગત સગર્ભા મહિલાને વાહનભાડા પેટે કોણ સહાય પૂરી પાડે છે ?
- જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કયા લાભો મળે છે ?
- મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (નવી યોજના) અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફત પ્રત્યેક જૂથને કેટલા રૂપિયાની લોન સહાય આપવામાં આવે છે ?
- ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક કયા સ્થળે આવેલો છે ?
- કુંભલગઢનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે ?
- પુડ્ડીચેરીમાં સ્થિત અરવિંદ આશ્રમ ક્યાં નામથી ઓળખાય છે ?
- ભારતના બુલબુલ તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
- આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતીય મુખ્ય ભૂમિના ક્યાં દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા છે ?
- કૃષ્ણા નદી કઈ સ્થળેથી નીકળે છે ?
- ચેસની શરૂઆત કયા દેશમાં થઈ હતી ?
- ભારતે તેનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક ક્યારે જીત્યો ?
- ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે ?
- કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી ?
- ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ?
- બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેની ઉપર કેટલી કલમો લખવામાં આવી હતી ?
- ભારતમાં બોક્સાઈટ મુખ્યત્વે નીચેનામાંથી કયા છે ?
- બ્રહ્મપુત્રા ખીણમાં કયું ખનિજ જોવા મળે છે ?
- લોહીમાંના કયા કણોને શરીરના ‘સૈનિક’ કહેવામાં આવે છે ?
- અવકાશમાં, આપણા શરીરના વજન માં શું પરિવર્તન આવે છે ?
- ડૉ. ચંદ્રશેખર વેંકટરામનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ભારત સરકાર દ્વારા ૨૦૨૧માં મિથિલા પેઇન્ટિંગ માટે નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?
- રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
- ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન કયા રાજ્યમાં છે ?
- રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક કયા શહેરમાં આવેલું છે ?
- ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
- અખા ભગતના ગુરુનું નામ શું હતું ?
- 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે ?
- અગ્નિ-4 કયા પ્રકારની મિસાઈલ છે ?
- પંચમહાલના આદિવાસી ખેડૂતોને લાભ આપવા માટે બંધાયેલ પાનમ ડેમ કે જે પાનમ નદી પર આવેલો છે એ કઈ નદીની શાખા છે ?
- ગુજરાતની પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે ?
- ચીની યાત્રાળુ ફાહિયાન કયા શાસકના સમયમાં ભારત આવ્યો હતો ?
- આર્યો ભારતમાં સૌપ્રથમ ક્યા પ્રદેશમાં વસ્યા હતા ?
- કુંચીકલ ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?
- જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?
- ઉત્તરાખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
- ભારતમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ કોણ છે ?
- નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી ?
- કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લેના નિયમોના સમૂહને શું નામ આપવામાં આવે છે ?
- કઈ પ્રવૃત્તિ ઇન્ટરનેટની એપ્લિકેશન નથી ?
- 2021ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે ?
- ભારતમાં કયું શહેર ગોથિક આર્કિટેક્ચરના પુનરુત્થાનનું કેન્દ્ર હતું ?
- ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયો ગેસ વપરાય છે ?
- કયા ફાઇબરમાં સૌથી વધુ તાણશક્તિ છે ?
- ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ ‘सत्यमेव जयते ‘ આ ધ્યેય વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે ?
- ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?