ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૩ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૩ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૩ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
- ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા શહેરી મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?
15 દિવસની તાલીમ
- ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
30% સબસિડી
- યુરિયા ક્યા પ્રકારનું ખાતર છે ?
નાઇટ્રોજનયુક્ત ખાતર
- નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની પહેલાં શિક્ષણનીતિમાં ક્યારે સુધારો થયો હતો ?
1992
- NITTTR નું પૂરું નામ શું છે ?
રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થા
- GCERT દ્વારા ક્યુ સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?
જીવન શિક્ષા મેગઝીન
- અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી ?
ગણેશ માવલંકર, કસ્તુરભાઈ લાલભાઈ અને અમૃતલાલ હરગોવિંદદાસ,
- રિન્યુએબલ એનર્જીક્ષેત્રે 1000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?
કચ્છનું રણ
- સરદાર સરોવર પાવર હાઉસની સ્થાપિત હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ક્ષમતા કેટલી છે ?
1450MW
- PCPIRનું પૂરું નામ શું છે ?
પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્ર
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા યાત્રાધામ ખાતે નવું એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
302 કરોડ
- ગરીબી રેખા નીચે જીવતા અરજદાર માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે કેટલી ફી છે ?
10 રૂ
- દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ?
200 ગ્રામ
- RBIમાં ડેપ્યુટી ગવર્નરની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે ?
ત્રણ
- ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે ?
રાજભાષા
- ભૂચર મોરી શાના માટે પ્રખ્યાત છે ?
સૌરાષ્ટ્રના પાણીપત તરીકે
- ગુજરાતમાં બ્રહ્માજીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે ?
ખેડબ્રહ્મા
- ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ?
ધીણોધર ડુંગર.
- ‘દર્શક’ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?
ઝેર તો પીધાં છે જાણી
- મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ કયું છે ?
પાવાપુરી, બિહાર
- મહાભાષ્યની રચના કોણે કરી છે ?
આચાર્ય પાણિનિની ..
- કર્નલ વાયલીની હત્યા બદલ કોને ફાંસી આપવામાં આવી હતી ?
મદનલાલ ઢીંગરા
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજનાનો લાભ મળે છે ?
અનુસૂચિત જાતિના લાભાર્થીઓને
- ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?
23.26% વનવિસ્તાર
- ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે ?
- નાનાગીરમાં આવેલ ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
- ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે ઘડવામાં આવી હતી ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ?
- ભારત સરકારની ગ્રીન ઇન્ડિયા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ?
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં શહેરમાં IN-SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર )નું ઉદ્ઘાટન કર્યું ?
- શરીરના કયા બે ભાગો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની રચના કરે છે ?
- ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરી હતી ?
- GUJCTOC કાયદાનું પૂરું નામ શું છે ?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
- ભારત સરકારના કયા વિભાગે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના શરૂ કરી છે ?
- નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમનું લક્ષ્ય શું છે ?
- નેશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ હેઠળ કયા વિષયને આવરી લેવામાં આવ્યો છે ?
- સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનના કેટલા ફ્રી ડોઝ આપવામાં આવશે ?
- ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના હેઠળની સહાય રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ?
- ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો ઉદ્દેશ શો છે ?
- કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ?
- ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
- ગુજરાતનો સૌથી મોટો બંધ (ડેમ) કયો છે ?
- ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી ?
- ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ પેરા મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ફીઝિયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- શ્રમયોગી તેની નોકરીના સમયગાળા દરમિયાન પોતાના દિવ્યાંગ બાળકો માટે સહાય યોજનાનો લાભ કેટલી વાર મેળવી શકે છે ?
- 11મી મે 2022 ના રોજ National career service center for SC/ST દ્વારા જિલ્લા રોજગાર કચેરી અને નીચેનામાંથી કઈ યુનિવર્સિટી સાથે મળીને ગુજરાતમાં રોજગાર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો ?
- મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ કલમ હેઠળ તેમની ઓફિસમાંથી દૂર કરી શકાય છે ?
- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?
- ગુજરાત મનોરંજન કર (સુધારો) અધિનિયમ 2006 ક્યારે અમલમાં આવ્યો ?
- મિલકતનો અધિકાર કયા અનુચ્છેદમાં સમાવવામાં આવે છે ?
- ભારતનુ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- લેન્ડ રેકોર્ડ માટે કઈ સિસ્ટમ છે ?
- ભારતના GST મોડલમાં બંધારણોની સંખ્યા કેટલી છે ?
- સરદાર સરોવર ડેમમાં કેટલા વીજ ઉત્પાદન એકમો સ્થાપિત છે ?
- ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કયા પ્રોજેક્ટ હાથ ધરાયેલ છે ?
- ગુજરાત સરકાર દ્વારા કેટલી નદીઓ પર પૂર સંરક્ષણ કાર્ય ચાલી રહ્યું છે ?
- BRTS નું પૂરું નામ છે ?
- ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?
ગ્રામ પાણી સ્વચ્છતા સમિતિ, ગ્રામ શિક્ષણ સમિતિ, વોર્ડ વિકાસ સમિતિ, કચરો વ્યવસ્થાપન સમિતિ