ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૪ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૪ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૨૪ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૪ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

  1. ‘સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય’ એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
    Answer: બ્રિટન
  2. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો ?
    Answer: સરદાર વલ્લભભાઈ પટેલ
  3. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?
    Answer: 35 વર્ષ
  4. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
    Answer: અનુચ્છેદ-64
  5. ગુજરાતીમાં પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
    Answer: શામળ
  6. ઉનાળામાં યુ.વી. (ultra violet)કિરણોત્સર્ગ શા માટે વધારે હોય છે?
    Answer: સૂર્ય ગ્રહ પૃથ્વીની નજીક છે તેથી યુવી કિરણોએ આપણા સુધી પહોંચવા માટે ટૂંકા અંતરની મુસાફરી કરવી પડે છે.
  7. કયા ભારતીય વૈજ્ઞાનિકને 2014માં ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સચિન તેંદુલકરને પણ આ અવોર્ડ આપવામા આવ્યો હતો?
    Answer: સી.એન.આર.રાવ
  8. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
    Answer: શ્રીનિવાસ રામાનુજન મેડલ
  9. એસ. રામાનુજન કઈ કૉલેજના ફેલો તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા ?
    Answer: ટ્રિનિટી કોલેજ
  10. પીવીસી (પોલી વિનાયલ ક્લોરાઈડ)નો મોનોમર શું છે?
    Answer: વિનાઇલ ક્લોરાઇડ
  11. સામાન્ય રીતે પાણીને જંતુમુક્ત કરવા માટે કઈ બિન-ધાતુનો ઉપયોગ થાય છે ?
    Answer: ક્લોરિન
  12. હવામાં કયા વાયુને કારણે પિત્તળનો રંગ ઝાંખો પડે છે ?
    Answer: હાઇડ્રોજન સલ્ફાઇડ
  13. માનવ શરીરના તે ભાગનું નામ શું છે જેમાં મોટાભાગનું પાચન થાય છે?
    Answer: નાનું આંતરડું
  14. ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ?
    Answer: રાષ્ટ્રપતિ
  15. અબુધાબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ?
    Answer: શેરશાહ
  16. 2021માં યુવા ગણિતશાસ્ત્રીઓ માટેના રામાનુજન ઇનામના વિજેતાનું નામ આપો ?
    Answer: નીના ગુપ્તા
  17. ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ?
    Answer: સચિન તેંડુલકર
  18. ગોવિંદ વલ્લભ પંતને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
    Answer: 1957
  19. ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
    Answer: 12મી જાન્યુઆરી
  20. ‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?
    Answer: નેતાજી સુભાષચંદ્ર બોઝ
  21. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
    Answer: 23 ડિસેમ્બર
  22. ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
    Answer: 25 જાન્યુઆરી
  23. ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?
    Answer: 18 ફેબ્રુઆરી-27 ફેબ્રુઆરી
  24. ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ (નેશનલ હેન્ડલૂમ દિવસ’) ક્યારે ઉજવવામાં આવે છે ?
    Answer: 7 ઓગષ્ટ
  25. ‘આયુષ્યમાન ભારત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
    Answer: 30 એપ્રિલ
  26. ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસ (SIMBEX-2021) ક્યાં યોજવામાં આવ્યો હતો ?
    Answer: દક્ષિણ ચીન સાગર
  27. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?
    Answer: આસામ
  28. વર્ષ 2022 દરમિયાન ‘અંધતા નિવારણ સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?
    Answer: 1થી 7 એપ્રિલ
  29. આઈપીએલ 2022માં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી હતી ?
    Answer: યજુવેન્દ્ર ચહલ
  30. શ્રીરામ ચૌલિયા લિખિત પુસ્તક ‘ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’નું વિમોચન કયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?
    Answer: શ્રીમતી મીનાકાશી લેખી
  31. વર્ષ 2021માં કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?
    Answer: 2 નવેમ્બર
  32. કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
    Answer: ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડ
  33. મધ્યકાલીન કવિ ભોજાભગતે ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે ?
    Answer: ચાબખા
  34. ગુજરાતી સર્જક સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
    Answer: ઝીણાભાઈ રતનજી દેસાઈ
  35. ચોક્કસ માલના વેચાણમાંથી પેઢીને મળેલી રકમને શું કહેવાય છે?
    Answer: આવક
  36. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ છે?
    Answer: લિથિયમ
  37. કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે ?
    Answer: આર.બી.આઈ
  38. ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
    Answer: માર્સ ઓર્બિટર મિશન
  39. સુજલામ સુફલામ જલ અભિયાનના 5મા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા દરરોજ કેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી?
    Answer: 1.23 લાખ
  40. મધ્યપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપતો ઓમકારેશ્વર બહુહેતુક પ્રોજેકટ કઈ નદી પર આવેલો છે ?
    Answer: નર્મદા
  41. ગુજરાતની પાનમ કેનાલ ઉપરના મીની હાઇડ્રો પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
    Answer: 2 મેગાવોટ
  42. કયા પલ્લવ રથની છત ઝૂંપડી જેવી છે ?
    Answer: દ્રૌપદી
  43. નીચેનામાંથી કયો વાર્ષિક મલયાલી લણણી ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે?
    Answer: ઓણમ
  44. શ્રીવરી બ્રહ્મોત્સવમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
    Answer: આંધ્રપ્રદેશ
  45. ગણેશ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત ઉત્સવ છે?
    Answer: મહારાષ્ટ્ર
  46. ગણગોર ક્યા રાજ્યનો મહત્ત્વનો તહેવાર ગણાય છે?
    Answer: રાજસ્થાન
  47. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે?
    Answer: ગીર સોમનાથ
  48. આંધ્રપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
    Answer: મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ
  49. ભારતમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
    Answer: મધ્યપ્રદેશ
  50. ઝારખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
    Answer: બૈદ્યનાથ
  51. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
    Answer: વારાણસી
  52. આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
    Answer: કુર્નૂલ
  53. આદિ શંકરાચાર્યે પશ્ચિમ ભારતમાં કયા ‘મઠ’ની સ્થાપના કરી હતી?
    Answer: શારદા મઠ
  54. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં ‘ગોવર્ધન મઠ’ની સ્થાપના કરી હતી?
    Answer: પૂર્વ
  55. શરીરમાં નવાં રક્તકણો ક્યાં બને છે?
    Answer: મજ્જા- બોનમેરો
  56. લીવર, દૂધ, ઈંડાની જરદી તથા માછલીના તેલ કયા વિટામિનના સ્ત્રોત છે ?
    Answer: વિટામિન E
  57. પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો જોવા માટે કી બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરી શકાય છે?
    Answer: F5
  58. નીચેનામાંથી કયો માન્ય સ્ટોરેજ પ્રકાર છે ?
    Answer: પેન ડ્રાઈવ
  59. નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે ?
    Answer: માઉસ
  60. આમાંથી કયું મેટા સર્ચ એન્જિન છે ?
    Answer: Dogpile
  61. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
    Answer: કોચરબ
  62. સાંચીનો મહા સ્તૂપ ક્યાં આવેલો છે?
    Answer: મધ્ય પ્રદેશ
  63. ભદ્રના કિલ્લાનો પાયો કઈ સાલમાં નાખવામાં આવ્યો હતો?
    Answer: ઈ.સ. 1411
  64. ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
    Answer: ડૉ. વિક્રમ સારાભાઈ
  65. CSIRનું પૂરું નામ શું છે ?
    Answer: કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ

Leave a Comment