ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૩૦ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૩૦ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૩૦ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૮ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2019 થી 2024 સુધીમાં સાંસદ દીઠ કેટલા ગામો પસંદ કરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે ?

  1. ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપડાઉન સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી ?
  2. વડોદરામાં નવીનીકરણ થયેલ બસ સ્ટેન્ડનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  3. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે ?
  4. ભારત સરકારના કયા પ્રોજેક્ટનો હેતુ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધોથી મુક્ત કરવાનો છે ?
  5. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો છે ?
  6. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  7. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને શું મળે છે ?
  8. માર્ચ 2022 માં RPWD એક્ટ-2016, વિવિધ પહેલો અને ભારત સરકારની યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને સમાવેશ માટે વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  9. ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’નાં અમલીકરણ માટે કઈ નોડલ સંસ્થાની નિયુક્તિ કરવામાં આવી છે ?
  10. અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત GUJCET, NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?
  11. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 7000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત સર કરેલી હોવી જોઈએ ?
  12. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઇપેન્ડ માટે મંજૂરી કોણ આપે છે ?
  13. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
  14. ઝિકા જંગલ કયા દેશમાં આવેલું છે ?
  15. વૃક્ષ નીચે રાત્રે સૂવું શા માટે સલાહભર્યું નથી ?
  16. પી.એચ. સ્કેલ શું માપવા માટે વપરાય છે ?
  17. 12મી માર્ચ 1930ના રોજ શરૂ થયેલી દાંડીકૂચ ક્યારે સંપન્ન થઈ હતી ?
  18. KVIC દ્વારા પુન:જીવિત ‘મોનપા હેન્ડમેડ પેપર’ કયા રાજ્યનું છે ?
  19. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર) શું છે ?
  20. ડિજિટલ ઇન્ડિયાનો હેતુ કયો છે ?
  21. કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ કયું છે ?
  22. ભારત એશિયાખંડના કયા છેડા પર આવેલો દેશ છે ?
  23. નીચેનામાંથી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?
  24. ઝાંસીની રાણીની સમાધિ (છત્રી) ક્યાં આવેલી છે ?
  25. પોન્ડીચેરીમાં કોનો સુપ્રસિદ્ધ આશ્રમ આવેલો છે ?
  26. ઇ.સ.1929માં કેન્દ્રીય વિધાનસભામાં બૉમ્બ ફેંકવામાં ભગતસિંહના સાથી કોણ હતા ?
  27. ભારત સરકાર દ્વારા નાગરિકો માટે દસ્તાવેજોની સાચવણી થાય અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે સરકારે કઈ ડિજિટલ સેવા ઉપલબ્ધ કરી છે ?
  28. કઈ માટી સુકાઈ જતાં સૌથી વધુ તિરાડ અને સંકોચાય છે ?
  29. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર પ્રત્યેક ગામદીઠ કેટલાં હોય છે ?
  30. હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ કોની વચ્ચે રમાઈ હતી ?
  31. અશ્વિની પોનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
  32. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?
  33. નીચેનામાંથી ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
  34. બુદ્ધના પ્રસિદ્ધ શિષ્યો સારીપુત્ર અને મૌદ્ગલ્યાયનના અવશેષો પર બનેલો સ્તૂપ કઈ જગ્યાએ સ્થિત છે ?
  35. અણુઓના કૃત્રિમ વિચ્છેદનની શોધ કોણે કરી ?
  36. અશ્મિભૂત ઊર્જાનો સ્ત્રોત શું છે ?
  37. જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયા છે ?
  38. વર્ષ 1999માં સુશ્રી લતા મંગેશકરને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં ?
  39. ભૂટાનના રાજા દ્વારા ડિસેમ્બર 2021માં ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
  40. વર્ષ 1981 માટે 29માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  41. ‘વિશ્વ બહેરા મૂંગા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  42. ‘વિશ્વ પેપર બેગ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  43. ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  44. પ્રથમ કોમન વેલ્થ ગેમ્સ ક્યારે યોજાઇ હતી ?
  45. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાનાં કારણે રચાયું હતું ?
  46. કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  47. ‘ભગવદ ગીતા’નો પ્રથમ અંગ્રેજી અનુવાદ ક્યારે પ્રકાશિત થયો હતો ?
  48. ગુજરાત રાજ્યના અલગ અલગ સર્વે નંબરના કેટલા ૭/૧૨ના મહેસુલી રેકર્ડ ઓનલાઈન કરવામાં આવ્યાં ?
  49. અવકાશ ટેકનોલોજીના સંદર્ભમાં, ‘GAGAN’ શું છે?
  50. ‘સત્યના પ્રયોગો’ કોની સુપ્રસિદ્ધ આત્મકથા છે ?
  51. અજંતા અને ઇલોરા શું છે ?
  52. ‘શ્રીમદ ભગવદગીતા’ મૂળરૂપે કઈ ભાષામાં લખાઈ હતી ?
  1. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?

વાજબી ભાવની દુકાનો,

  1. વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

15 માર્ચ

  1. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?

કિસાન સૂર્યોદય યોજના’

  1. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

  1. Which of the following universities in Gujarat is working in the field of animal husbandry?

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

  1. Under which scheme, are farmers provided financial support in the event of failure of any of the notified crop as a result of natural calamities, pest and diseases?

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના

  1. ‘આંખ આ ધન્ય છે’ કોનો કાવ્યસંગ્રહ છે ?

શ્રી નરેન્દ્રભાઇ મોદી

  1. ગુજરાતી કવિતાના ‘આદિકવિ’નું બિરુદ કોને મળ્યું છે ?

દલપરામ

  1. નીચેનામાંથી કયું નૃત્યસ્વરૂપ ગુજરાત સાથે સંકળાયેલું છે ?

ગરબા

  1. સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?

બારડોલી સત્યાગ્રહ

  1. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  2. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  3. કયા ‘વન’માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?
  4. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  5. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?
  6. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
  7. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
  8. ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?
  9. ગુજરાતમાં એમએલપી – મલ્ટિ – લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
  10. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
  11. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
  12. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?
  13. VHN નું પૂરું નામ શું છે ?
  14. ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે ‘ગોલ્ડન અવર્સ’ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?
  15. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
  16. ‘AB PM-JAY આરોગ્ય વીમા યોજના’ વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
  17. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?
  18. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
  19. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’માં કયા મહાનુભાવની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
  20. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘શોધશુદ્ધિ’ કાર્યક્રમનો હેતુ શું છે ?
  21. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
  22. ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  23. ભારતમાં સુવર્ણ ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  24. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?
  25. UPIનું પૂરું નામ શું છે?
  26. મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?
  27. ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?
  28. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
  29. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
  30. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
  31. ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
  32. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
  33. ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?
  34. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.) નો ઉદેશ્ય શું પૂરું પાડવાનો છે ?
  35. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં કોનું યોગદાન મહત્વનું છે?
  36. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ‘પાવાગઢ’ કયા જિલ્લામાં આવેલું છે ?
  37. ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ ક્યાંથી શરું થઇ હતી ?
  38. સૌથી ઊંચો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે ?
  39. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
  40. ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?
  41. લોકસભાના સ્પીકર કઈ સ્થિતિમાં મતદાન કરી શકે છે ?
  42. નીચેનામાંથી કોને ‘સતત સંસ્થા’ કહી શકાય ?
  43. ભારતીય બંધારણમાં કેટલી સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  44. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  45. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  46. રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
  47. કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
  48. નીચેનામાંથી કયા શહેરમાં ‘નાગોઆ બીચ’ આવેલ છે ?
  49. નીચેનામાંથી ગુજરાતના મેટ્રોપોલિટન શહેર પૈકીનું એક કયું શહેર છે ?
  50. પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?

Leave a Comment