ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ | આજના પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
1 કૃષિ સંદર્ભ PSS યોજનાનું પૂરું નામ શું છે
જવાબ, Price suport scheme ભાવ આધાર યોજના
2 ભારતની લગભગ કેટલા ટકા જનસખ્યા ખેતી ઉપર આધારિત છે ?
જવાબ = 70%ટકા 275 મિલિયન
3 ગુજરાત સરકાર ખેતરમાં પાણીની તંગી ને પોહચી વળવા માટે કંઈ પદ્ધતિ અમલમાં મુકી છે.
જવાબ= ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ
4 કૃષિ સંદર્ભમાં SCR નું પૂરું નામ શું છે.
જવાબ= મોસમ અને પાકનો અહેવાલ /Season and crop report
5 કૃષિ સબધમાં જીવંત સ્ટોક ઉત્પાદન એટલે શાનું ઉત્પાદન ?
જવાબ = પશુધન માનવ વપરાશ માટે દૂધ, માંસ અને ઈંડા જેવી ખાધ ઉત્પાદન
6 હબી સાઈડ શું મારે છે.
ઘાસ અને પહોળા પાંદડાવાળા નીંદણ
7 નિષ્ઠા 3.0 તાલીમ શિબિર ક્યારે શરૂ થઈ?
1/10/2021
8 પીએમ ઇ-વિદ્યા યોજના દ્વારા અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે?
25 કરોડ
9 સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?
16 જાન્યુઆરી 2016
10 કેન્દ્રીય કેબિનેટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ક્યારે મંજૂરી આપી.
જુલાઈ 2020
11 ગુજરાત સરકાર ની મધ્યાહન ભોજન યોજનાનો લાભ કોને મળે છે.
ધોરણ 1 થી 8 સુધી ભણતા બાળકોને
12 ફીટ ઈન્ડિયા અભિયાન’ના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો?
Freedom Run
13 આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ?
બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી
14 ‘સન્ધાન’ કાર્યક્રમ દ્વારા શીખવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
ટેકનોલોજી
15 માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના (NSIGSE) ક્યારે શરૂ થઈ?
મેં 2008
16 કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજપુરવઠો સુનિશ્ચિત કરે છે ?
ગામની લાઇટિંગ યોજના
17 GUVNLનું પૂરું નામ શું છે ?
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ
18 GEDAનું પૂરું નામ શું છે ?
ગોવા એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
19 પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે ?
સુઝલોન એનર્જી લિમિટેડ
20 ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અંદાજિત ૩૦૦૦૦ MWનો વિશાળ રીન્યુએબલ એનર્જીપાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થયેલ છે ?
ગુજરાત, ભારતના કચ્છ જિલ્લા નજીકનું વિઘાકોટ ગામ
21 પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે?
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
22 ઊર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ’ કોણે શરૂ કર્યો?
નરેન્દ્રભાઈ મોદી
23 GST નું પૂરું નામ શું છે.
ગવર્મેન્ટ સર્વિસ ટેકસ
24 DBTનું પૂરું નામ શું છે ?
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
25 જુલાઈ, 2022ની સ્થિતિએ સુરક્ષા વીમા યોજના(PMSBY)નું વાર્ષિક પ્રીમિયમ છે ?
20
26 VAT નું પૂરું નામ શું છે ?
મૂલ્ય આધારિત કર,
27 ઉદ્યોગ ભવન’ ગુજરાત ના કયા શહેરમાં આવેલું છે ?
અમદાવાદ અને ગાંધીનગર
28 ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કયા એક્ટ હેઠળ અનાજની (ઘઉં/ચોખા) ફાળવણી કરવામાં આવે છે ?
જાહેર વિતરણ વ્યવસ્થા
29 PHH નું પૂરું નામ ?
Priority Households
30 હોસ્પિટલ માં દાખલ થયે અનાજની જરૂરિયાતવાળા દર્દી ને કઈ યોજના હેઠળ 6માસ માટે વિનામૂલ્ય અનાજ આપવામાં આવે છે .
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY),
31 ગુજરાત રાજ્યની શાળા તેમજ કોલેજમાં ભણતા બાળકોને ગ્રાહક જાગૃતિ અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શેનું આયોજન કરેલ છે.
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના
32 રાણકી વાવ કોની યાદમાં બધવામાં આવી હતી
મીનળદેવી
33 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ૧૨૫ મી જન્મ જયંતી કયા નામે ઉજવવામાં આવી.
યુવા સન્સકૃતિક કાર્યક્રમ
34 ગુજરાતમાં ખરીદ કેન્દ્ર માટેની નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ કોના મારફતે કરવાની હોય છે.
કોમન સર્વિસ સેન્ટર
35 કોની 140મી જન્મ જયંતી નિમિત્તે માનનીય શ્રી વડાપ્રધાનશ્રી દ્વારા 31મી ઓક્ટોમ્બર 2015 ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારત ની જાહેરાત કરવામાં આવી.
સરદાર વલ્લભભાઈ પટેલ
36 ગુજરાત હેરિટેજ અને ફરવાલાયક સ્થળો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરવા ETV Bhart, દ્વારા કઇ સિરીઝ પબ્લિશ કરાઈ હતી ?
જુઓ આપના દેશ
37 જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે .
નરેન્દ્રભાઈ મોદી
38 વિશ્વ વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે.
21 માર્ચ
39 હરિહર વન ગુજરાતમાં ક્યાં આવેલું છે
જૂનાગઢ
40 જાનકીવન ગુજરાતમાં ક્યાં આવેલું છે
ભીનાર ગામ, વાંસદા, નવસારી જિલ્લો, ગુજરાત, ભારત.
41 ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી
કનૈયાલાલ માણેકલાલ મુનશી,
42 હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ મુખ્ય કઈ પ્રજાતિઓ માટે જાણીતું છે
ચિંકારા, બ્લુબુલ, વરુ, શિયાળ, શિયાળ, ભારતીય શાહુડી, ભારતીય હરે, હાયના, ઉડતું શિયાળ
43 ગુજરાતમાં સૌથી વધુ ફૂલોના વિવિધતા ધરાવતા બરડા વન્યજીવ અભ્યારણમાં જૂની કેટલી પ્રજાતિઓ ઉપલબ્ધ છે.
650
44 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા સરદાર પટેલ ઝીઓલીજીકલ પાર્કનું ઉદઘાટન ક્યારે કર્યુ હતુ.
30 ઓક્ટોમ્બર 2020
45 પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયાં કાર્યક્રમ માં ભારતીય નાગરિક પોતાની મુઝવણની રજૂઆત કરી શકે છે.
મન કી બાત
46 ભારત સયુંકત રાષ્ટ્ર UN નું સભ્ય ક્યારે બન્યું.
26 જૂન 1945
47 ઇન્ફોસિસ કંપની ના સ્થાપક કોણ છે.
નારાયણમૂર્તિ
48 SRPF નું પૂરું નામ શું છે.
રાજ્ય અનામત પોલીસ દળ
49 આરોગ્ય કેન્દ્ર પર કોવિડ 19 રસી લેવા માટે કોને પ્રથમ આગ્રતા આપવામાં આવી હતી.
આરોગ્યકર્મચારી અને ફ્રન્ટલાઈન કામદારો
50 NRHM નું પૂરું નામ આપો.
રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન