ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ | 3 તારીખના પ્રશ્ન અને જવાબ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ | 3 તારીખના પ્રશ્ન અને જવાબ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ :

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ 3 તારીખના પ્રશ્ન અને જવાબ પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

  1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૭૬% ઉત્પાદન સાથે અગ્રણી છે?

મગફળી, કપાસ

  1. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉછેરમાં પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટ ખરીદ ક૨વા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?

માછીમારો

  1. ખેતીકીય દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમુદ્ધ પ્રદેશ કયો છે ?

મધ્ય ગુજરાત

  1. સફળ ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્રની અર્થવ્યવસ્થા પર મોટી હકારાત્મક અસરના વિઝન સાથે ગુજરાતમાં સ્થપાયેલ સંસ્થા iCreateનું પૂરું નામ શું છે ?

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેકનોલોજી

  1. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

રૂ. 15,000 પ્રતિ માસ

  1. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થઈ ?

નવેમ્બર 2014

  1. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે?

ગાંધીનગર

  1. ગુજરાતમાં રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કોણે કર્યું ?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી

  1. કાર્યક્ષમ LED લાઇટિંગના વિતરણ માટે ભારત સરકાર દ્વારા કઈ યોજનાની જાહેરાત થઈ છે?

ઉજાલા કાર્યક્રમો

  1. ક્ષમતાની દૃષ્ટિએ ભારત પવન-ઊર્જાક્ષેત્રે કેટલામાં ક્રમે છે ?

વિશ્વમાં ચોથા સૌથી વધુ પવન સ્થાપિત ક્ષમતા

  1. એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા કેટલા વિસ્તારમાં વિકસાવાયો છે?

2,000-હેક્ટર (4,900-એકર).

  1. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને શેનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

1250 રૂપિયા પ્રતિ માસ વૃદ્ધાવસ્થા પેન્શન

  1. જો કોઈ કંપની પર સી.એસ.આર. લાગુ પડતું હોય તો કંપનીના તાત્કાલિક અગાઉના ત્રણ નાણાકીય વર્ષોના સરેરાશ ચોખ્ખા નફાની કેટલી ટકાવારી સી.એસ.આર. પર ખર્ચ કરવાની ફરજ પડશે ?

બે ટકા

  1. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

રૂ. 2306.40 લાખ

  1. ગુજરાત રાજ્યમાં રેકર્ડની જાળવણી અને સલામતી માટે અભિલેખાગાર ખાતાની કોમ્પેક્ટર રેકર્ડ સિસ્ટમની યોજના કયારથી અમલમાં છે ?

2001

  1. ગ્રાહકોના તકરારના ઝડપી નિર્ણય માટે ગુજરાત રાજ્યમાં કેટલાં જિલ્લા કમિશન કામ કરે છે ?

3 ત્રણ

  1. કઈ યોજનામાં ગુજરાત સરકાર અને દાતાઓનો ફાળો 40:60ના ગુણોત્તરમાં હોય છે ?

વતન પ્રેમ યોજના

  1. કઈ યોજના હેઠળ મફત ભોજનનું વિતરણ કરવા માટે ચેરીટેબલ /ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી પર ચૂકવવામાં આવતા CGSTની ભરપાઈ ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય તરીકે કરવામાં આવે છે ?

સેવા ભોજન યોજના

  1. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?

બ્રોચ

  1. ગુજરાતમાં કયા કાળને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ?

942 એડી અને 1244 એડીથી ગુજરાતનો સોલંકી અથવા ચાલુક્ય સમયગાળો

  1. આપેલ વિકલ્પમાંથી ગુજરાતનો હેરિટેજ રૂટ કયો છે?

હેરિટેજ વોક અમદાવાદ

  1. રાજકોટ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

ઠાકુર સાહેબ વિભોજી અજોજી જાડેજા

  1. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે ?

હસ્તપ્રત સંસાધન કેન્દ્રો

  1. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે ?

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

  1. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ.

  1. જાતક કથાઓ કોના પૂર્વજન્મની કથાઓ છે?

ગૌતમ બુદ્ધ

  1. છાઉ નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત લોકનૃત્ય છે?

બંગાળ.

  1. ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’નાં લેખિકા કોણ છે ?

અરુંધતી રોય.

  1. આઝાદ હિન્દ ફોજમાં રાણી લક્ષ્મીબાઈ રેજીમેન્ટના કેપ્ટન કોણ હતા?

લક્ષ્મી સ્વામીનાથન

  1. કેલોફિલમ ઈનોફિલમ (રંતુ નાગકેશર) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  2. દતુરા મેટલ (ધતુરા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
  3. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ફૂગ જોવા મળે છે ?
  4. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
  5. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  6. ગુજરાતમાં આવેલ શૂળપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  7. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
  8. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે ?
  9. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?
  10. ભારત સરકાર દ્વારા 2014માં ગંગા નદીને સ્વચ્છ કરવાના આશયથી કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે?
  11. ગુજરાત સરકારની 1લી જુલાઈ 2021થી શરૂ થયેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પૉલિસી કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે?
  12. ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છ-ભૂજના કયા વિસ્તારને ઘાસના વાવેતર દ્વારા પુન:જીવિત કરવામાં આવ્યું ?
  13. માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી?
  14. ગૃહરક્ષકદળમાં ભરતી થવા માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી નિયત કરેલી છે ?
  15. સને 1962માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
  16. અરુણાચલ પ્રદેશની ‘બ્રહ્મપુત્રા’ નદીનું બીજું નામ શું છે ?
  17. ‘મમતા તરૂણી યોજના’ માટે છોકરીઓની વય મર્યાદા કેટલી છે ?
  18. સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે યુઝર ફ્રેન્ડલી મલ્ટિપલ ચેનલો દ્વારા હોસ્પિટલોમાં મળતી સેવાઓ માટે ભારતના દર્દીઓનો પ્રતિસાદ લે છે ?
  19. ગુજરાત સરકારના ઈ – મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?
  20. ભારતને તેની ‘પોલિયો મુક્ત’ સ્થિતિ માટે સત્તાવાર પ્રમાણપત્ર કોણે રજૂ કર્યું ?
  21. પાવરલૂમ ક્ષેત્રને વેગ આપવા માટે ભારત સરકારે 2017માં કઈ યોજના શરૂ કરી?
  22. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિએટિવ હેઠળ ટ્રેડમાર્ક ફાઈલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલી ટકાવારી મળવા પાત્ર છે ?
  23. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  24. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટકોમાંની એક એવી ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અપગ્રેડેશન (ડીટીયુ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  25. કયું રાજ્ય 2021માં સ્ટાર્ટઅપની દૃષ્ટિએ સૌથી વધુ શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યું હતું ?
  26. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે કેટલા સમયમાં અરજી કરવાની હોય છે ?
  27. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમાધારક સિવાયની લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
  28. શ્રમિકોને હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ સંસ્થાની લોન માન્ય રહેશે ?
  29. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત ‘SANKALP’ પ્રકલ્પનું પુરું નામ શું છે?
  30. RTI કાયદાને કારણે નીચેનામાંથી કયો અધિકાર વધ્યો છે?
  31. સુપ્રીમ કોર્ટની સત્તા કોના દ્વારા વધારી શકાય છે ?
  1. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટની ભૂમિકા શું છે ?
  2. ગુજરાત વિધાનસભામાં કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ 2009 ક્યારે પસાર કરવામાં આવ્યો?
  3. કઈ સંસ્થાઓ પાસે માત્ર વહીવટી સંસ્થાઓ સંબંધિત અને ન્યાયિક નિર્ણયને લાગુ કરવાની સત્તા હોય છે?
  4. કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા પોક્સો ઈ-બોક્સ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું?
  5. સરકાર દ્વારા કર અને ડ્યુટી તરીકે એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
  6. માનવ વિકાસ સૂચકાંક 2018માં ભારતનો ક્રમ કેટલો હતો ?
  7. હર ઘર જલ કાર્યક્રમ દ્વારા કેટલા ગ્રામીણ પરિવારોને પાઈપ દ્વારા પાણી પહોંચાડવામાં આવેલ છે ?
  8. નર્મદા કેનાલ આધારિત પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટને ગુજરાતની કઈ એજન્સી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો ?
  9. અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ યોજના હેઠળ વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં કઈ પાઈપલાઈન યોજના દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે?
  10. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?
  11. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
  12. મોરબીમાં કયો બંધ આવેલો છે ?
  13. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને બીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?
  14. તાલુકા/જિલ્લા પંચાયતમાં આમંત્રિત સભ્ય તરીકે કોણ હોય છે?
  15. પંચાયતો પર કોનું નિયંત્રણ હોય છે?
  16. 2018માં યાત્રાધામ બેટ દ્વારકાના વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ?
  17. 2020ના mygovtindia ના ટ્વીટ મુજબ ભારતના કેટલા શહેરોમાં મેટ્રો રેલ હતી?
  18. હિંદુ ધર્મના પવિત્ર સ્થળો ચાર ધામના જોડાણ માટે કઈ રેલવે યોજના શરૂ થઈ ?
  19. ગુજરાતમાં ફિલ્મ શુટીંગને પ્રોત્સાહિત કરવા સરકારે કઈ ક્લીયરન્સ પોલીસી અપનાવી?
  20. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કર્યું ?
  21. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
  22. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવશે?
  23. ગુજરાત સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેટલી જમીન ફાળવી છે?
  24. સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકોની સતત વિકસિત ઈકોસિસ્ટમ બનાવવાની યોજના કઈ છે?
  25. ધોરણ 11થી 12માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
  26. સહકાર મિત્ર યોજના શું છે ?
  27. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
  28. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા શહેરી વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
  29. માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહલગ્ન યોજનાનો લાભ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે?
  30. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 – 2027 માં ચુનંદા રમતવીરો માટે કેટલાં નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS) સ્થાપવાની પરિકલ્પના કરવામાં આવી છે?
  31. ગુજરાતમાં એનિમલ કેર સેન્ટર કેટલા લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે?
  32. સુરતમાં રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા કયા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો?
  33. ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ની સ્થાપના માટે કેટલી મહિલાઓનું સ્વસહાય જૂથ હોવું જોઈએ ?
  34. નેશનલ આયર્ન યોજના’માં શાળાએ ન જતાં બાળકોને કોના દ્વારા અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે ?
  35. ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ (PMUY) ની શરૂઆત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષે થઈ હતી ?
  36. ભારતનાં પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોની રાજધાની કઈ છે ?
  37. કયું સ્થળ ભારતનું પિટસબર્ગ તરીકે ઓળખાય છે?
  38. ભારતમાં તંતુવાદ્ય સિતારનું પ્રચલન કોણે કર્યું હતું?
  39. ભારતમાં હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?
  40. ‘ગિરિમથકોની રાણી ઊટી (તમિલનાડુ )’ કઈ પર્વતશ્રેણીમાં આવેલી છે ?
  41. ચેસની રમતમાં કયો રંગ પ્રથમ ચાલ ચાલે છે?
  42. ‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે?
  43. આયુર્વેદની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
  44. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
  45. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  46. પ્રથમ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ કયા વર્ષથી ઊજવવામાં આવે છે?
  47. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું છે?
  48. રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ કયું છે ?
  49. કુમારસ્વામી કામરાજને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  50. ભારતમાં ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ફિલ્મ નિર્માતા કોણ હતા?
  51. ઑક્ટોબરના કયા સપ્તાહમાં ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ?
  52. ‘વિશ્વ મૂર્ખ દિવસ’ ક્યારે હોય છે ?
  53. ‘મિસ યુનિવર્સ-૨૦૨૧’ની વિજેતા કોણ હતી ?
  54. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?
  55. ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ તરીકે પ્રસિદ્ધ થયેલા કયા કવિ છે ?
  56. નીચેનામાંથી કઈ ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે?
  57. ચંદ્રયાન-2 સાથેના લેન્ડર અવકાશયાનનું નામ શું છે?
  58. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?
  59. ‘કલાયણ સુંદર’ કોતરેલી મૂર્તિ ક્યાં જોવા મળે છે?
  60. તાજમહેલ કયા શહેરમાં આવેલો છે?
  61. ઉત્તરાખંડના કયા જિલ્લામાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  62. કઈ રક્તવાહિનીઓનો વ્યાસ સૌથી નાનો છે?
  63. પ્રિન્ટ માટે કયું મેનુ પસંદ કરવામાં આવે છે?
  64. કલાના સ્થાપત્ય તરીકે જાણીતા ‘ત્રણ દરવાજા’ ગુજરાતમાં ક્યાં આવેલા છે?
  65. વૈશ્વિક સ્તરે નીચેનામાંથી કયું આર્થિક ક્ષેત્ર ગ્રીનહાઉસ ગેસનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે?

Leave a Comment