ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબવહી ૨૦૨૨ : 11 જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : 11 જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ૧૦ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ., જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ક્વિઝ ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 11 જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીંથી જોવો.

11 જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી – સ્કુલ લેવલ

1. કૃષિ સંદર્ભે PSS યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: Price Support Scheme

2. ભારતની લગભગ કેટલા ટકા જનસંખ્યા ખેતી ઉપર આધારિત છે ?
Answer: 0.6

3. ગુજરાત સરકારે ખેતરમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિને અમલમાં મૂકી છે ?
Answer: ટપક પદ્ધતિ

4. કૃષિ સંદર્ભે SCRનું પૂરું નામ શું છે ?
Answer: મોસમ અને પાક અહેવાલ

5. કૃષિના સંબંધમાં જીવંત સ્ટોક ઉત્પાદન એટલે શેનું ઉત્પાદન?
Answer: ઈંડા,દૂધ અને માંસ

6. હર્બીસાઈડ શું મારે છે?
Answer: છોડ

7. નિષ્ઠા 3.0 તાલીમ શિબિર ક્યારે શરૂ થઈ?
Answer: 1 ઓક્ટોબર, 2021

8. પીએમ ઇ-વિદ્યા યોજના દ્વારા અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે?
Answer: 25 કરોડ

9. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?
Answer: 2017

10. કેન્દ્રીય કેબિનેટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ક્યારે મંજૂરી આપી?
Answer: 29 જુલાઈ, 2020

11. ગુજરાત સરકારની મધ્યાહ્નભોજન યોજનાનો લાભ કોને મળે છે ?
Answer: પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓને

12. ફીટ ઈન્ડિયા અભિયાન’ના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો?
Answer: સાઇકલ ટુ વડનગર એન્ડ રન ફોર વડનગર

13. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?
Answer: બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલય

14. ‘સન્ધાન’ કાર્યક્રમ દ્વારા શીખવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
Answer: ઓડિયો-વિઝ્યુઅલ

15. માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના (NSIGSE) ક્યારે શરૂ થઈ?
Answer: મે-08

16. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજપુરવઠો સુનિશ્ચિત કરે છે ?
Answer: દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના

17. GUVNLનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ

18. GEDAનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી

19. પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે ?
Answer: સુઝલોન

20. ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અંદાજિત ૩૦૦૦૦ MWનો વિશાળ રીન્યુએબલ એનર્જીપાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થયેલ છે ?
Answer: કચ્છ

21. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે?
Answer: સૌભાગ્ય યોજના

22. ઊર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ’ કોણે શરૂ કર્યો?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

23. GSTનું પૂરું નામ શું છે ?
Answer: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ

24. DBTનું પૂરું નામ શું છે ?
Answer: ડાઇરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર

25. જુલાઈ, 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY)નું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
Answer: Rs. 20

26. VATનું પૂરું નામ શું છે ?
Answer: વેલ્યૂ એડેડ ટેક્ષ

27. ‘ઉદ્યોગ ભવન’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
Answer: ગાંધીનગર

28. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને કયા એક્ટ હેઠળ અનાજ (ઘઉં/ચોખા)ની ફાળવણી કરવામાં આવે છે ?
Answer: NFSA

29. PHHનું પૂરું નામ શું છે ?
Answer: પ્રાયોરિટી હાઉસ હોલ્ડ

30. હોસ્પિટલમાં દાખલ થયેલ અનાજની જરૂરિયાતવાળા દર્દીને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
Answer: અન્ન બ્રહ્મ યોજના

31. ગુજરાત રાજ્યની શાળા તેમજ કૉલેજમાં ભણતાં બાળકોને ગ્રાહકજાગૃતિ અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શેનું આયોજન કરેલ છે ?
Answer: કન્ઝ્યુમર્સ ક્લબ

32. રાણકી વાવ કોની યાદમાં બંધાવવામાં આવી હતી ?
Answer: રાજા ભીમદેવ પહેલા

33. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી કયા નામે ઉજવવામાં આવી ?
Answer: કસુંબીનો રંગ ઉત્સવ

34. ગુજરાતમાં ખરીદ કેન્દ્ર માટેની નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ કોના મારફત કરવાની હોય છે ?
Answer: વિલેજ કોમ્પુટર એન્ટરપ્રિન્યોર

35. કોની 140મી જયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 31મી ઓક્ટોબર, 2015ના રોજ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની જાહેરાત કરવામાં આવી હતી ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

36. ગુજરાતના હેરિટેજ અને ફરવાલાયક સ્થળોનો ગ્રાઉન્ડ રીપોર્ટ રજૂ કરવા ‘ETV Bharat’ દ્વારા કઈ સીરીઝ પબ્લિશ કરાઈ હતી ?
Answer: ડિસ્કવર ભારત

37. જ્યોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

38. વિશ્વ વન દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 21-March

39. ‘હરિહર વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: સોમનાથ

40. જાનકી વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: વાંસદા

41. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
Answer: ક. મા. મુનશી

42. હિંગોલગઢ વન્યજીવ અભયારણ્ય કઈ મુખ્ય પ્રજાતિઓ માટે જાણીતું છે ?
Answer: ચિંકારા

43. ગુજરાતમાં સૌથી વધુ ફૂલોની વિવિધતા ધરાવતા બરડા વન્યજીવ અભયારણ્યમાં છોડની કેટલી પ્રજાતિઓ ઉપલબ્ધ છે ?
Answer: 650

44. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું ?
Answer: 2020

45. પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયા કાર્યક્રમમાં ભારતીય નાગરિક પોતાની મૂંઝવણની રજૂઆત કરી શકે છે ?
Answer: મન કી બાત

46. ભારત સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સભ્ય ક્યારે બન્યું ?
Answer: 1945

47. ઇન્ફોસિસ કંપનીના સ્થાપક કોણ છે ?
Answer: એન.આર. નારાયણ મૂર્તિ

48. SRPFનું પૂરું નામ શું છે?
Answer: સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ

49. આરોગ્ય કેન્દ્રો પર કોવિડ-19ની રસી લેવા માટે કોને પ્રથમ અગ્રતા આપવામાં આવી હતી ?
Answer: હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કાર્યકરો

50. NRHM નું પૂરું નામ આપો.
Answer: નેશનલ રૂરલ હેલ્થ મિશન

51. વિશ્વ હ્રદય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 29 સેપ્ટેમ્બર

52. કોવિડ -19 દરમિયાન કયા દેશમાં મફત રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું ?
Answer: ભારત

53. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના વિકાસ અને સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર

54. ભુજંગાસન એટલે શું ?
Answer: પેટ પર સૂઈને કરવામાં આવતું આસન

55. ગુજરાતના કયા શહેરમાં એઇમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવી છે ?
Answer: રાજકોટ

56. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે કોણે જાહેર કર્યો ?
Answer: UN (યુનાઈટેડ નેશન્સ)

57. ‘મા’ (MAA: Mothers’ Absolute Affection) યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
Answer: સ્તનપાન વિશે જન જાગૃતિ લાવવી

58. ચેપી રોગ ધરાવનાર વ્યક્તિને અન્ય લોકોથી દૂર રાખવાના સમયગાળાને શું કહે છે ?
Answer: ક્વોરેન્ટાઇન

59. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના કઈ છે ?
Answer: આયુષમાન ભારત યોજના

60. નીચેમાંથી કઈ બેંક મુખ્યત્વે MSME (માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા(SIBDI)

61. કયા કેન્દ્રીય મંત્રાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
Answer: કૌશલ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય

62. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: મહત્ત્વાકાંક્ષી અને હાલના ઉદ્યોગસાહસિક

63. MSMEs (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) અંતર્ગત ઉત્પાદનના પ્રમાણપત્રના સંદર્ભમાં ZEDનો અર્થ શું છે?
Answer: ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઇફેક્ટ

64. PCPIR, પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ રીતે નિર્ધારિત રોકાણ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે?
Answer: દહેજ, ગુજરાત

65. જરીના કામમાં નિષ્ણાત કારીગર મુદ્રા લોનની કઈ શ્રેણી હેઠળ પોતાનું ઉદ્યોગ-સાહસ સ્થાપવા માટે અરજી કરી શકે છે?
Answer: શિશુ

66. સમર્થ યોજના અંતર્ગત SCBTSનું પૂરું નામ શું છે?
Answer: સ્કીમ ફોર કૅપેસિટી બિલ્ડીંગ ઈન ધ ટેક્સટાઇલ સેક્ટર (SCBTS)

67. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાનો હેતુ શો છે ?
Answer: ખેડૂતોને વધુ વળતર આપવું

68. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષમાં કરવામાં આવી ?
Answer: 1979

69. બે વર્ષમાં પરપ્રાંતિય કામદારોને વતનમાં પરત જવા માટે કેટલી વખત નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
Answer: 1 વખત

70. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી મહિલાને પ્રસુતિ સમયે સહાય આપવા માટે કઈ યોજના છે ?
Answer: પ્રસુતિ સહાય અને બેટી બચાવો યોજના

71. ગુજરાત સરકારની સ્પર્ધાત્મક તાલીમ યોજના અંતર્ગત બી. પી. એલ. કાર્ડધારક શ્રમયોગીનાં બાળકોને સ્પર્ધાત્મક તાલીમ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
Answer: વિનામૂલ્યે તાલીમ

72. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ મળે એ હેતુથી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: ઇ-શ્રમ કાર્ડ પોર્ટલ

73. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના હાલના માનનીય મંત્રીશ્રી કોણ છે ?
Answer: શ્રી બ્રિજેશકુમાર મેરજા

74. ધનવંતરી રથ કઈ જગ્યાએ વિનામૂલ્યે તબીબી સારવાર કરે છે ?
Answer: બાંધકામ સાઈટ અને શ્રમિક વસાહતો

75. ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ કયા કામદાર જૂથને ફાયદો થયો છે ?
Answer: અસંગઠિત ગ્રામીણ અને શહેરી કામદાર

76. ગુજરાતમાં રોજગારીની જાણકારી માટે બેરોજગારો કયા પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ?
Answer: employment.gujarat.gov.in

77. ગુજરાત રાજ્યમાં ‘અટલ પેન્શન યોજના’ હેઠળ ફાયદો મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જરૂરી છે ?
Answer: બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડ સાથે નોંધાયેલ કામદાર

78. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લાઓના ભાગોમાંથી કરવામાં આવી હતી?
Answer: અમદાવાદ, ભાવનગર

79. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે?
Answer: 11

80. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેટલો હતો?
Answer: 2001 થી 2014

81. ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું ?
Answer: 26 જાન્યુઆરી 1950

82. ATVT નો અર્થ શું છે ?
Answer: આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો

83. સમગ્ર ગુજરાતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
Answer: 2

84. જલશક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યું ?
Answer: શ્રી રામનાથ કોવિંદ

85. કઈ નદીને ‘ગુજરાતની જીવાદોરી’ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: નર્મદા નદી

86. ‘સૉરો ઑફ બિહાર’ તરીકે કઈ નદી જાણીતી છે ?
Answer: કોસી

87. જૈવિક સંશાધનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે ?
Answer: પ્રાણીઓ

88. PMAY-Gનું પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ

89. કઈ યોજના ગરીબોના આવાસની જરૂરિયાત પૂરી કરે છે?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

90. મિશન અંત્યોદય કયા સ્તરે કામ કરે છે?
Answer: ગ્રામ પંચાયત સ્તરે

91. પંચાયત અને ગ્રામીણ વિકાસનાં સંદર્ભમાં RGSAનું પૂરું નામ શું છે?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન

92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
Answer: 2014

93. PM -KISAN સમ્માન નિધિમાં જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને રૂ. 6,000 પ્રતિ વર્ષ કેટલા હપ્તામાં આપવામાં આવશે?
Answer: 3

94. દેશના ગ્રામીણ ખેડૂતો માટે દૂધની વધતી માંગને પૂર્ણ કરવા અને ડેરીનો નફો વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
Answer: રાષ્ટ્રીય ગોકુલ મિશન

95. ત્રિ-સ્તરીય પંચાયતોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કોના પર નિયંત્રણ હોય છે ?
Answer: ગ્રામપંચાયત

96. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે?
Answer: 508

97. સાયન્સ સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Answer: અમદાવાદ

98. નીચેનામાંથી કયું સ્થળ આનર્તપુર તરીકે ઓળખાતું હતું અને આનંદપુર તરીકે પણ જાણીતું હતું ?
Answer: વડનગર

99. કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
Answer: શ્રી અમિતાભ બચ્ચન

100. પોર્ટ આધુનિકીકરણ, પોર્ટ કનેક્ટિવિટી, પોર્ટ લેડ ઔદ્યોગિકીકરણ, કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ – કયા પ્રોજેક્ટના ચાર સ્તંભ છે?
Answer: સાગરમાલા

101. માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને માર્ગ સલામતી નીતિના અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચના લાગુ કરવા સરકાર દ્વારા કઈ સમર્પિત એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
Answer: રોડ સેફ્ટી બોર્ડ

102. દાંડીકુટિર ક્યાં આવેલ છે ?
Answer: ગાંધીનગર

103. AITP નું પૂરું નામ શું છે ?
Answer: ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ

104. પ્રધાનમંત્રી આવાસ યોજના’ કોણે શરૂ કરી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

105. PMAY-G નું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ

106. ગુજરાતમાં સૌપ્રથમ મેટ્રો રેલ ક્યાં શરૂ કરવામાં આવી છે ?
Answer: અમદાવાદ

107. ભારતનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ કયો છે ?
Answer: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર

108. બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 22 જાન્યુઆરી, 2015

109. STIP 2020 યોજના કયા ક્ષેત્રો સાથે સંબંધિત છે?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી

110. બાળકોના લિંગની ગણતરીના સંદર્ભમાં CSRનું પૂરું નામ શું છે?
Answer: ચાઇલ્ડ સેક્સ રેશિયો

111. પ્રધાનમંત્રીની e-VIDYA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કયો છે ?
Answer: કોવિડ-19 દરમિયાન બાળકોના શિક્ષણને સુરક્ષિત કરવું અને સુવિધા આપવી

112. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં નોંધણી કરાવવાની ઉંમર કેટલી છે?
Answer: 18-50 વર્ષ

113. અનુસૂચિત જનજાતિનાં કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?
Answer: કુંવરબાઈનું મામેરું યોજના

114. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

115. ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
Answer: 2010

116. કયા દિવસને ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 8 મી માર્ચ

117. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
Answer: બેટી બચાવો બેટી પઢાવો

118. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓમાં બચતને પ્રોત્સાહન આપવાનો છે ?
Answer: મહિલા સમૃદ્ધિ યોજના

119. વર્કિંગ વિમેન હોસ્ટેલ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

120. બહેનો માટે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ચલાવવા માટે કઈ યોજના અમલમાં આવેલ છે ?
Answer: પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના

121. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત ખોરાક તેમજ પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ મળી રહે તે કઈ યોજનાનો મુખ્ય ઉદેશ છે ?
Answer: જનની સુરક્ષા યોજના

122. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

123. આયર્નની ગોળીઓ તથા આયર્ન સિરપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: નેશનલ આયર્ન યોજના

11 જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી – કોલેજ લેવલ

1. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
Answer: જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા

2. કૃષિના સંદર્ભમાં KCC યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: કિસાન ક્રેડિટ કાર્ડ

3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના (PMKSY)માં કઈ સિંચાઈપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
Answer: ટપક અથવા ફુવારા

4. ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે ?
Answer: શૂન્ય

5. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવેલ છે ?
Answer: બનાસકાંઠા

6. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સાબરમતી નદી ઉપર બેરેજ બનવાનો છે ?
Answer: મહેસાણા

7. RUSAનું પૂરું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન

8. લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના યુવાનોને ભવિષ્યમાં સશક્ત અને સફળ નેતૃત્વ પૂરું પાડી શકે તેની તાલીમ આપતી યોજના કઈ છે ?
Answer: પીએમ માર્ગદર્શન યુવા યોજના

9. શિક્ષકના પ્રશિક્ષણની માન્યતાની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ઓનલાઈન પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: NCTE

10. વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે કઈ તકનીકી યોજના છે ?
Answer: SAKSHAM

11. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શાળાશિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે ?
Answer: 5+3+3+4

12. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા કયા દિવસે STARS પ્રૉજેક્ટ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: 28મી ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

13. 2021માં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને સન્માનિત કરવા માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ?
Answer: સરદાર પટેલ ક્વિઝ અભિયાન

14. કુટિર જ્યોતિ યોજનાનો હેતુ શો છે ?
Answer: ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ પરિવારોને વીજળી પહોંચાડવી

15. UDAYનું પૂરું નામ શું છે ?
Answer: ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના

16. કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાનો હેતુ કયો છે ?
Answer: ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવો

17. નાના અને મધ્યમ ઉદ્યોગોને ઊર્જાનો કયો સ્રોત પૂરો પાડીને ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે ?
Answer: ગેસ ગ્રીડ

18. ગુજરાતમાં હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટથી સૌર ઊર્જાક્ષેત્રે કયા લાભ થશે ?
Answer: 60000 મિલિયન યુનિટથી વધુ ક્લિન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે.

19. i-Create EV સેન્ટર ઑફ એક્સલન્સમાં કયા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ?
Answer: નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવા

20. PMJDYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી જનધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojna)

21. આકારણી વર્ષ 2022-23 માટે કલમ 80 C હેઠળ મહત્તમ અનુમતિપાત્ર કપાત કેટલી છે ?
Answer: Rs. 1,50,000

22. સેવાઓના કરપાત્ર સપ્લાયના કિસ્સામાં સેવાના સપ્લાયની તારીખથી કેટલા સમયગાળાની અંદર ઇનવોઇસ આપવામાં આવે છે ?
Answer: 30 દિવસો

23. પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

24. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં શહેરી વિસ્તારના SC/ST કેટેગરીને આપવામાં આવતી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
Answer: 0.3

25. માનવકલ્યાણ યોજના કોને વધારાનાં સાધનો/ઉપકરણો પૂરાં પાડે છે ?
Answer: સામાજિક રીતે પછાતવર્ગ સમુદાય

26. ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (2013) કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
Answer: 1 એપ્રિલ, 2016

27. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં વ્યાવસાયિક અનામતનો લાભ મેળવવામાં અગ્રતા ધરાવતાં કુટુંબોની ઓળખ માટેનાં ધોરણો કયાં છે ?
Answer: કુટુંબના કોઈપણ સભ્ય નિયમિત કે કોઈપણ પ્રકારની આવક ધરાવતા ન હોય

28. કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો ?
Answer: સુરત-1833

29. આદિવાસી લોકો માટેનો ચિત્ર-વિચિત્ર મેળો કયા જિલ્લામાં યોજાય છે ?
Answer: સાબરકાંઠા

30. વતનપ્રેમ યોજનાના સુચારુ અમલીકરણ માટે ક્યા યુનિટની રચના કરવામાં આવી છે ?
Answer: પ્રૉજેક્ટ મેનેજમેન્ટ યુનિટ

31. સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ (2018) મુજબ ગુજરાતે તેના ભૌગોલિક વિસ્તારને કેટલા ટકા જંગલ તરીકે જાહેર કર્યો છે ?
Answer: 0.1118

32. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને કેટલાં રોપાં વિનામૂલ્યે આપવામાં આવે છે ?
Answer: 5000ની મર્યાદામાં

33. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ઉછરેલાં વૃક્ષો ઉપર કોનો સંપૂર્ણ હક્ક રહે છે ?
Answer: ખાતેદારનો

34. આદિવાસીઓ દ્વારા વૃક્ષખેતી યોજના અંતર્ગત 80% રોપાં કયા વૃક્ષનાં વાવવાનાં થાય છે ?
Answer: સાગનાં

35. ભારતમાં ભારતીય વનસેવાની સ્થાપના ક્યારે થઈ ?
Answer: 1966

36. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: સ્કૂલ, કૉલેજ, આશ્રમશાળાઓ , સરકારી સંકુલો અને જાહેર સંસ્થાઓ

37. કઈ એપમાં હવાની ગુણવત્તાની માહિતી અને હવાને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદો નોંધવાની જોગવાઈ છે ?
Answer: સમીર

38. પાવક વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2010

39. કયા ‘વન’માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ?
Answer: એકતા વન

40. પ્રદૂષણનિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કારમાં શું આપવામાં આવે છે ?
Answer: ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયા

41. વન વિભાગની ઇવેલ્યુએટર એન્ડ મોટીવેટર યોજનામાં કઈ જાતિના અભ્યાસી યુવકોને જનજાગૃતિ અર્થે કામગીરી સોંપવામાં આવે છે ?
Answer: અનુસૂચિત જાતિના

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ચારિત્ર્ય પ્રમાણપત્ર

43. ભારત સરકારે શારીરિક વિકલાંગતાના પ્રકાર વધારીને કેટલા કર્યા છે ?
Answer: 21 પ્રકાર

44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: સ્ટેમ સેલ થેરાપી

45. ઉપરકોટ કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: જૂનાગઢ

46. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે ?
Answer: સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ

47. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવે છે ?
Answer: માનનીય મુખ્યમંત્રીશ્રી

48. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના વિષયનો સમાવેશ ભારતના બંધારણની કઈ યાદીમાં કરવામાં આવેલ છે?
Answer: રાજ્ય યાદી

49. ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2014

50. LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: જાહેર આરોગ્ય સુવિધાઓમાં લેબર રૂમ અને ઓટી(OT)માં સંભાળની ગુણવત્તા સુધારવા

51. તાજેતરમાં શરૂ થયેલા હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (એચએસએમસી)નો હેતુ શો છે ?
Answer: વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની આરોગ્ય યોજનાઓ પર નજર રાખવી

52. PMNDPનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ

53. કિશોર શક્તિ યોજના કેટલા વર્ષની તરુણીઓ માટે છે ?
Answer: 11થી 18 વર્ષ

54. ARSHનું પૂરું નામ શું છે ?
Answer: એડોલસન્ટ રિપ્રોડકટીવ એન્ડ સેક્સુઅલ હેલ્થ પ્રોગ્રામ

55. ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી ?
Answer: માનનીય આનંદીબેન પટેલ

56. ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
Answer: માતા અને નવજાત શિશુના મૃત્યુ દરને ઘટાડવા માટે

57. ભારતની એડવાન્સ્ડ ઓટોમોટિવ પ્રૉડક્ટ્સ ટેક્નોલોજી (AAT) અંતર્ગત ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
Answer: ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો માટે પ્રૉડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ

58. ‎શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ?
Answer: ૧૮થી ૬૫ વર્ષ સુધી

59. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: કાચા માલ માટે સહાય

60. ગિફ્ટ સિટીમાં હાલમાં નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે ?
Answer: બેંક ઑફ અમેરિકા

61. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: કાથી ઉદ્યોગમાં સુપરવાઇઝર/પ્રશિક્ષકો/કારીગરોની કેડરમાં કર્મચારીઓને તાલીમ

62. નેશનલ એસસી/એસટી હબ યોજનાની પેટા સ્કીમ કઈ છે ?
Answer: બેંક લોન પ્રોસેસિંગ વળતર યોજના

63. શ્રમયોગીના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારણને ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ઉપલબ્ધ છે ?
Answer: ઉચ્ચ શિક્ષણ સહાય યોજના

64. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’નો લાભ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
Answer: 18 વર્ષ

65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ મેળવવા EBC ઉમેદવારોની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: રૂ. 1 લાખ

66. ભારત સરકાર દ્વારા’પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

67. ગુજરાત સરકાર દ્વારા અંત્યેષ્ઠી સહાય યોજના શું પ્રદાન કરે છે ?
Answer: નાણાકીય સહાય

68. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
Answer: 46

69. વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ આપવા માટે C.A.ના કિસ્સામાં કયો દસ્તાવેજ ધ્યાનમાં લેવામાં આવતો નથી ?
Answer: પ્રવેશ પરીક્ષાનો પુરાવો

70. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014નું લોકપ્રિય નામ શું છે ?
Answer: તેલંગાણા એક્ટ

71. ભારતના નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે ?
Answer: દિલ્હી

72. ભારતીય સંસદનું સાર્વભૌમત્વ શેના દ્વારા પ્રતિબંધિત છે ?
Answer: ન્યાયિક સમીક્ષા

73. ભારતમાં વિધાનસભા કયા દેશની પેટર્ન પર આધારિત છે ?
Answer: બ્રિટન

74. વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે ?
Answer: ૨ વર્ષ

75. PM’s Citizen Assistance and Relief in Emergency Situations (PM-CARES) fund મંડળના અધ્યક્ષ કોણ છે ?
Answer: ભારતના વડાપ્રધાન

76. નીચેના ઉધાર લેનારાઓમાંથી PMMY હેઠળ MUDRA લોન મેળવવા માટે કોણ યોગ્યતા ધરાવે છે ?
Answer: નાના ફળવિક્રેતાઓ, શાકભાજીવિક્રેતાઓ વગેરે

77. રેવન્યુ વિભાગ માટે ગવર્નિંગ કાયદો કયો છે ?
Answer: બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879

78. ગુજરાતમાં કયો કાયદો બનાવવામાં આવ્યો છે જેનાથી ગેરકાયદેસર ખેડૂત બનતા અટકાવી શકાય છે?
Answer: ગેનોટ લો લેખ -32 એ (ઓ)

79. કયા રાજ્યને ભારતનું પ્રથમ ‘હર ઘર જલ’ રાજ્ય માનવામાં આવે છે ?
Answer: ગોવા

80. ગુજરાતમાં કુલ કેટલા ડેમ છે ?
Answer: 204

81. ગુજરાત સરકારે નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રૉજેક્ટની શરૂઆત ક્યારે કરી ?
Answer: 2015

82. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
Answer: પીવાનું પાણી

83. સરદાર સરોવર ડેમ કયા પ્રૉજેક્ટનો ભાગ છે ?
Answer: નર્મદાવેલી પ્રૉજેક્ટ

84. સરદાર સરોવર પ્રૉજેક્ટના નિયમન અને નિયંત્રણનું કામ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
Answer: નર્મદા કંટ્રોલ ઓથોરિટી

85. ગુજરાતના 17 જિલ્લાઓને સિંચાઈ કરતી નર્મદા કેનાલની પ્રવાહ ક્ષમતા કેટલી છે?
Answer: 40000 ક્યુસેક

86. ઇ- ગવર્નન્સ અને નાગરિક સેવાઓ, એનર્જી મેનેજમેન્ટ કઈ યોજનાનો ભાગ છે?
Answer: સ્માર્ટ સીટી મિશન

87. પાલાર પાણી શું છે ?
Answer: વરસાદનું પાણી

88. મિશન અમૃત સરોવર અંતર્ગત સૌથી વધુ સ્થળની ઓળખ કયા રાજ્યમાં કરવામાં આવી છે ?
Answer: ઉત્તરપ્રદેશ

89. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ. 12000ની વધારાની સહાયતા ક્યા મિશન હેઠળ આપવામાં આવી છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

90. ગુજરાત રાજ્યની કઈ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં આવેલ છે ?
Answer: ડિજિટલ સેવા સેતુ

91. પંચાયતમાં સભ્ય પદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
Answer: 243 F(1)

92. ડિજિટલ ભારત જમીન નોંધણી આધુનિકીકરણ પરિયોજના કઈ યોજના હેઠળ આવે છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા

93. પ્રતિ KWH બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે ?
Answer: Rs 10000

94. અમદાવાદ મેટ્રોનું બાંધકામ ક્યા વર્ષમાં શરૂ થયું ?
Answer: 2015

95. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત માલભાડાની આવક 40%થી વધારીને કેટલી થશે?
Answer: 0.8

96. યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ક્યારે સમાવ્યું ?
Answer: 2021

97. ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા કયો દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
Answer: 25મી જાન્યુઆરી, 2022

98. ઝોજિલા ટનલ ભારતના કયાં બે સ્થળો વચ્ચે સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે ?
Answer: શ્રીનગર -લેહ

99. ગુજરાતના કયા વિભાગને પ્રવાસન વર્ષ 2012 દરમિયાન માહિતી અને ટેકનોલોજીનો સૌથી વધુ નવીન ઉપયોગ કરનાર તરીકે ઓળખવામાં આવ્યો છે ?
Answer: ગુજરાત પ્રવાસન

100. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની ક્ષમતા કેટલી છે ?
Answer: 3,000 કાર અને 10,000 ટુ-વ્હીલર

101. ગુજરાતમાં કેટલા ડેમ આવેલા છે ?
Answer: 204

102. નીચેનામાંથી કઈ કામગીરી માર્ગ અને મકાન વિભાગની મૂળભૂત કામગીરી નથી ?
Answer: એરક્રાફ્ટ બનાવવા

103. અમદાવાદ શહેરમાં કુલ કેટલા મેટ્રો રેલ સ્ટેશન હશે?
Answer: 32

104. ગુજરાતમાં કેટલા એક્સપ્રેસ વે આવેલા છે ?
Answer: 3

105. માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે ?
Answer: ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ માટે

106. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
Answer: રૂ. 11000

107. પ્રધાનમંત્રી જનધન યોજનાના ઉદ્ઘાટનના દિવસે કેટલા ખાતાં ખોલવામાં આવ્યાં હતાં ?
Answer: 15 મિલિયન

108. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કયા પ્રકારનું વિદ્યાલય છે ?
Answer: કન્યાઓ માટે રહેણાક શાળા

109. કોવિડ-19 રોગચાળા દરમિયાન e-VIDYA યોજના હેઠળ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શું શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: વન નેશન વન ડિજિટલ પ્લૅટફૉર્મ

110. અનુસૂચિત જાતિ માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
Answer: 1,20,000

111. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ અભ્યાસક્રમ અને પીએચ.ડી.માટે ઓછા વ્યાજદરે લોન કઈ સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: આદિવાસી શિક્ષાઋણ યોજના

112. શાળા યુનિફોર્મ યોજનાનો લાભ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા આપવામાં આવે છે ?
Answer: સંબંધિત પ્રાથમિક શાળા તેમજ સમાજ કલ્યાણ કચેરી

113. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામવિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 120000

114. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
Answer: 8,00,000

115. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 50,000થી ઓછી

116. હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
Answer: જૂનથી ઑગસ્ટ

117. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 5000

118. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ એકસાથે એક છત્ર હેઠળ રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્યરત સરકારની યોજનાનું નામ જણાવો.
Answer: સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલયો

119. સરકાર સંચાલિત અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયમાં પ્રવેશ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
Answer: www.esamajkalyan.gujarat.gov.in

120. ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે ?
Answer: 269

121. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કોના દ્વારા કાર્યરત છે?
Answer: સ્વૈછિક સંસ્થાઓ

122. બહેનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
Answer: પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના

123. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
Answer: આપેલ બધા જ

Leave a Comment