ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબવહી ૨૦૨૨ : ૧૨ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૧૨ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ૧૨ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ., જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ક્વિઝ ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 12 જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીંથી જોવો.

૧૨ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી – સ્કુલ લેવલ

  1. ગુજરાત રાજ્યમાં પીએનજી / એલપીજી સહાય યોજનાનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલ છે ?
    Answer: શ્રી વિજયભાઈ રૂપાણી
  2. રાણકી વાવ કોણે બંધાવી હતી ?
    Answer: રાણી ઉદયમતીએ
  3. UNESCO દ્વારા ભારતના કયા શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી જાહેર કરવામાં આવેલ છે ?
    Answer: અમદાવાદ
  4. ભારત સરકારના કયા મંત્રાલયે નેશનલ હેરિટેજ સીટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના (HRIDAY) શરૂ કરી હતી ?
    Answer: શહેરી વિકાસ મંત્રાલય
  5. ભારતના કયા રાજ્યમાં રણોત્સવ ઉજવવામાં આવે છે ?
    Answer: ગુજરાત
  6. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવનચરિત્રનું શીર્ષક શું છે ?
    Answer: મારું જીવન એ જ મારી વાણી
  7. કિંગશુક નાગ દ્વારા લખાયેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે ?
    Answer: The NaMo Story: A Political Life
  8. ગુજરાતી કવિતાના ‘આદિકવિ’નું બિરુદ કોને મળ્યું છે ?
    Answer: નરસિંહ મહેતા
  9. નીચેનામાંથી કયું નૃત્યસ્વરૂપ ગુજરાત સાથે સંકળાયેલું છે ?
    Answer: ગરબા
  10. ગુજરાત સરકારના વનવિભાગનો હેલ્પલાઈન નંબર કયો છે ?
    Answer: 1926
  11. આદિવાસીઓને વૃક્ષ-ખેતી યોજનાનો લાભ ક્યાંથી મળે છે ?
    Answer: પરિક્ષેત્ર વનઅધિકારી, સામાજિક વનીકરણની કચેરી
  12. ધીમી ગતિથી વધતાં વૃક્ષોનું વાવેતર યોજનાનો લાભ મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
    Answer: પરિક્ષેત્ર વનઅધિકારી
  13. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
    Answer: પરિક્ષેત્ર વનઅધિકારી, સામાજિક વનીકરણની કચેરી
  14. બાયોગેસ/ સોલર કુકર વિતરણ યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
    Answer: સંબધિત પરિક્ષેત્ર વનઅધિકારી, સામાજિક વનીકરણની કચેરી
  15. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
    Answer: સિંહ
  16. ગોવાનું રાજ્ય પક્ષી કયું છે ?
    Answer: શ્યામકલગી બુલબુલ
  17. હાલમાં આકાશવાણી, અમદાવાદ દ્વારા કયા પ્રસંગ અંતર્ગત ક્વિઝ યોજવામાં આવે છે ?
    Answer: આઝાદી કા અમૃત મહોત્સવ
  18. વનસપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે ?
    Answer: જુલાઈ
  19. નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ ગેસ કાર્યક્ષમતાની દૃષ્ટિએ સૌથી શક્તિશાળી છે?
    Answer: CFC
  20. અભયમ્ હેલ્પલાઈન નંબર કયો છે?
    Answer: 181
  21. કોવિડ-19 રસીકરણ અભિયાન માટે ભારત સરકાર દ્વારા કઈ વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી ?
    Answer: CoWIN.gov.in
  22. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
    Answer: 21 જૂન
  23. આરોગ્ય સુવિધાઓને કઈ બે કેટેગરીમાં વિભાજિત કરવામા આવી છે ?
    Answer: પબ્લિક અને પ્રાઇવેટ
  24. સ્વચ્છ ભારત મિશન’ હેઠળ ભીના કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
    Answer: લીલો
  25. કયા દેશે પડોશી દેશોને વિનામૂલ્યે કોવિડ -19 રસીની નિકાસ કરી ?
    Answer: ભારત
  26. AYUSHનું પૂરું નામ શું છે ?
    Answer: આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યૂનાની, સિદ્ધા અને હોમિયોપથી
  27. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
    Answer: જિનેવા
  28. સ્વચ્છ ભારત મિશનનું સૂત્ર કયું છે ?
    Answer: સ્વચ્છતા તરફ એક પગલું
  29. મા (MAA: Mothers’ Absolute Affection) યોજના’ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
    Answer: માધુરી દીક્ષિત
  30. રોગપ્રતિકારક શક્તિનો અર્થ શું થાય છે ?
    Answer: રોગ પ્રતિકારક ક્ષમતા
  31. માનવશરીરમાં કેટલા અંગો છે ?
    Answer: 78
  32. રાજ્ય સરકાર દ્વારા માલસામાનની સરળ અવરજવર (રાજ્યની અંદર અને રાજ્ય-રાજ્ય વચ્ચે) સુનિશ્ચિત કરવા અને નિકાસ વધારવા માટે કઈ સમર્પિત સંસ્થાની રચના કરવામાં આવી છે ?
    Answer: ગરુડ (GARUD)
  33. પ્રધાનમંત્રી કિસાનસંપદા યોજના (પીએમકેએસવાય) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
    Answer: ફૂડ પ્રોસેસિંગ
  34. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) કોના માટે શરૂ કરવામાં આવ્યું છે ?
    Answer: અનુસૂચિત જાતિ
  35. GMDCનું પૂરું નામ શું છે ?
    Answer: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.
  36. 5 GWનો વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં વિકસિત થઈ રહ્યો છે ?
    Answer: ગુજરાતમાં ધોલેરા SIR
  37. ભારતમાં કયું શહેર હીરાઉદ્યોગની રાજધાની છે ?
    Answer: સુરત, ગુજરાત
  38. મુદ્રા લોન આમાંથી કઈ શ્રેણીમાં ઉપલબ્ધ છે ?
    Answer: શિશુ
  39. વિશ્વમાં ચામડાના વસ્ત્રોની નિકાસમાં કયો દેશ બીજા ક્રમે છે ?
    Answer: ભારત
  40. ગુજરાતમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે ?
    Answer: 2021
  41. ઇ-શ્રમ કાર્ડ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
    Answer: 16 વર્ષ
  42. PMSYM યોજનાના લાભાર્થી કોણ છે ?
    Answer: અસંગઠિત કામદાર
  43. જીનકી મહેનત દેશ કા આધાર ઉનકી પેન્શન કા સપના સાકાર સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
    Answer: પ્રધાન મંત્રી શ્રમ યોગી માન-ધન
  44. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ?
    Answer: www.glwb.gujarat.gov.in
  45. માનવગરિમા યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી ?
    Answer: ગુજરાત
  46. શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પરિવારના કેટલા લોકોને લાભ મળે છે ?
    Answer: 5
  47. સંપૂર્ણ શરીર ચેકઅપ સ્કીમ માટે શ્રમયોગીની યાદી સોફ્ટ કોપીમાં મોકલવા માટે કોમ્યુનિકેશનની કઈ ચેનલનો ઉપયોગ થાય છે ?
    Answer: ઈ -મેઈલ
  48. ભારત સરકાર દ્વારા ‘ગરીબ કલ્યાણ યોજના’ નો ઉદેશ્ય શું પુરું પાડવાનો છે ?
    Answer: આર્થિક સહાય
  49. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
    Answer: 2020
  50. તાપી જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવી હતી ?
    Answer: શ્રી નરેન્દ્રભાઇ મોદી
  51. ભારતના રાષ્ટ્રપતિ તેમના પદ માટે કેટલી વાર ફરીથી ચૂંટણી લડી શકે છે ?
    Answer: ગમે તેટલી વાર
  52. ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ?
    Answer: આઠ
  53. ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ હતા?
    Answer: ડૉ. બી. આર. આંબેડકર
  54. ગુજરાતનો ક્રમ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ-2021 હેઠળ કયો છે?
    Answer: પ્રથમ
  55. કયું રાજ્ય નિકાસ તૈયારી સૂચકાંક-2020માં પ્રથમ ક્રમે છે ?
    Answer: ગુજરાત
  56. ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે ?
    Answer: સરદાર સરોવર ડેમ
  57. નેપાળ-સિક્કિમ સરહદેથી નીકળતી અને બાંગ્લાદેશમાં ગંગાને જોડતી નદીનું નામ શું છે ?
    Answer: મહાનંદા
  58. ગુજરાતના કયા શહેરને નર્મદા યોજના દ્વારા પૂરસુરક્ષા પૂરી પાડવામાં આવે છે ?
    Answer: ભરૂચ
  59. ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
    Answer: નર્મદા
  60. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી છે?
    Answer: એપ્રિલ, 2016
  61. ગરીબ કા કલ્યાણ દેશ કા કલ્યાણ’ સૂત્ર કઈ યોજનામાં આવે છે ?
    Answer: મિશન અંત્યોદય
  62. કઈ યોજના ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ મંત્રને પરિપૂર્ણ કરે છે ?
    Answer: ઈ-સેવા સેતુ
  63. ભારતમાં ‘ઈ-સેવા સેતુ’ના માધ્યમથી ડિઝિટલાઈઝેશન વિકસાવનાર પ્રથમ રાજ્ય કયું છે ?
    Answer: ગુજરાત
  64. ગ્રામજનોના પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ રહે તેવા પીપળ, વડ, અશોક અને અનેક ફળાઉ વૃક્ષો ગુજરાતની કઈ યોજના અંતર્ગત વાવવામાં આવે છે ?
    Answer: પંચવટી યોજના
  65. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ભારત દેશમાં કેટલાં શૌચાલયો બાંધવામાં આવ્યાં ?
    Answer: 10 કરોડથી વધુ
  66. રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટનો અભિગમ અપનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?
    Answer: ગુજરાત
  67. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની માહિતી માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશન વપરાય છે ?
    Answer: મેરી સડક
  68. ગુજરાત પાસે કેટલા કિમી લાંબો દરિયાકિનારો છે ?
    Answer: 1600
  69. વડનગરનું પ્રાચીન નામ શું છે?
    Answer: આનર્તપુર
  70. નેશનલ સોલ્ટ સત્યાગ્રહ સ્મારક ક્યા જિલ્લામાં આવેલું છે ?
    Answer: નવસારી
  71. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે ?
    Answer: પોરબંદર
  72. ઉત્તરાયણની સત્તાવાર ઉજવણીના ભાગરૂપે ગુજરાતનું કયું શહેર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે ?
    Answer: અમદાવાદ
  73. કચ્છ રણોત્સવની કલ્પના કોના દ્વારા કરવામાં આવી હતી ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  74. નીચેનામાંથી કયુ વૈશ્વિક નાણાકીય અને આઈ. ટી. હબ ગુજરાતમાં આવેલું છે ?
    Answer: ગિફ્ટ સિટી
  75. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
    Answer: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
  76. FASTagનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?
    Answer: ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન
  77. ગુજરાતનો મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ થયો ?
    Answer: અમદાવાદ
  78. ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
    Answer: ગાંધીનગર
  79. સુદામા સેતુ પુલ ક્યાં આવેલો છે ?
    Answer: દ્વારકા, ગોમતી નદી ઉપર
  80. મહિલાઓ માટેની સિવણ મશીન ખરીદ યોજના ( બીસીકે -33 ) હેઠળ માસિક કેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે ?
    Answer: રૂ. 250
  81. બેટી બચાવો બેટી પઢાવો યોજના કેવા પ્રકારની યોજના છે ?
    Answer: કન્યા બાળ કલ્યાણ યોજના
  82. કયા મંત્રાલયે એમ.ફીલ અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ શરૂ કરી છે ?
    Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
  83. ભારતના સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
    Answer: હરીલાલ જે. કણીયા
  84. સૌપ્રથમ અંતરીક્ષમાં જનાર ભારતીય કોણ હતા ?
    Answer: કેપ્ટન રાકેશ શર્મા
  85. નમો ટેબલેટ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવ્યુ હતુ ?
    Answer: શ્રી વિજયભાઈ રૂપાણી
  86. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટેનું પોર્ટલ કયું છે ?
    Answer: www.digitalgujarat.gov.in
  87. ભારત દેશમાં ભણતરને ડિજિટલાઇઝ કરવા માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
    Answer: નમો ટેબલેટ યોજના 2021
  88. ‘વ્હાલી દીકરી યોજના’ શેના માટે કાર્યરત છે ?
    Answer: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા
  89. ગુજરાત રાજ્ય ‘મહિલા આર્થિક વિકાસ નિગમ’ ક્યાં આવેલ છે ?
    Answer: ગાંધીનગર
  90. મહિલાલક્ષી સંશોધનો હાથ ધરવા માટે કયા આયોગની રચના થયેલ છે ?
    Answer: ગુજરાત રાજ્ય મહિલા આયોગ
  91. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’નો લાભ આપેલ પૈકી કયા વર્ગની દીકરીઓ લઈ શકે છે ?
    Answer: અનુસૂચિત જનજાતિ
  92. કાયદા પ્રમાણે લગ્નની લઘુત્તમ વય કેટલી છે ?
    Answer: મહિલાઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ
  93. મમતા સખી યોજનાના લાભાર્થી કોણ છે ?
    Answer: પ્રસૂતા બહેનો
  94. મહિનાના કોઈ એક બુધવારે ‘મમતા દિવસ’ની ઉજવણી કયા સ્થળે કરવામાં આવે છે ?
    Answer: આંગણવાડી કેન્દ્ર
  95. કન્યા કેળવણી રથયાત્રા યોજના’ અંતર્ગત શાળા પ્રવેશ સમયે શું ભેટ આપવામાં આવે છે ?
    Answer: સ્કૂલ કીટ
  96. કઇ ટી. વી. સીરીયલ ‘બાલિકા પંચાયત’થી પ્રેરિત છે ?
    Answer: બાલિકા વધૂ
  97. ગુજરાતના પ્રથમ મહિલા ટેનીસ પ્લેયર કોણ છે ?
    Answer: અંકિતા રૈના
  98. ભારતના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનું કેટલું યોગદાન છે ?
    Answer: આશરે 20%
  99. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ધ મેક ઇન ઇન્ડિયા’નો કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
    Answer: સપ્ટેમ્બર 2006
  100. શાંતિનિકેતનની સ્થાપના કોણે કરી છે?
    Answer: રવીન્દ્રનાથ ટાગોર
  101. કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનાં ગામડાંઓ ઊર્જાથી ઝળહળ્યા છે ?
    Answer: જ્યોતિગ્રામ યોજના
  102. SATATનું પૂરું નામ શું છે ?
    Answer: સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડસ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન
  103. સંપત્તિની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી બેંકિંગ અને નાણાકીય સેવાઓની કંપની કઈ છે ?
    Answer: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  104. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું ?
    Answer: પીજ
  105. આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો.
    Answer: રમઝોળ
  106. સાંસ્કૃતિક વન ગણાતું ‘વિરાસત વન’ કયા સ્થળે આવેલું છે ?
    Answer: ચાંપાનેર
  107. રોગન કળામાં શેનો ઉપયોગ થાય છે ?
    Answer: દિવેલ
  108. આધારકાર્ડ નંબરમાં કેટલા અંકો હોય છે ?
    Answer: 12
  109. વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
    Answer: 1 ડિસેમ્બર
  110. નીચેનામાંથી શાની ઊણપથી દાંતના રોગ થાય છે ?
    Answer: ફ્લોરીન
  111. ઝરિયા ભારતમાં કયા ખનિજઉત્પાદન માટે પ્રખ્યાત છે ?
    Answer: કોલસો
  112. ભારતમાં સૌથી વધુ લાખનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
    Answer: ઝારખંડ
  113. PMSYM યોજના નીચેનામાંથી કયા મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી ?
    Answer: શ્રી પીયૂષ ગોયલ
  114. ઈ-શ્રમ કાર્ડની માન્યતા અવધિ કેટલી છે ?
    Answer: આજીવન માટે માન્ય
  115. હાલમાં કેટલામી લોકસભા ચાલી રહી છે ?
    Answer: સત્તરમી
  116. ભારત સરકાર દ્વારા વધુ ને વધુ લોકોને બેંકિંગ સેવાઓથી જોડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
    Answer: પીએમ જન ધન યોજના
  117. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પાણીનો બચાવ થાય છે ?
    Answer: સુજલામ્ સફલામ્ યોજના
  118. મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ શો છે ?
    Answer: જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે
  119. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના પાકા આવાસ કઈ યોજના હેઠળ પૂરા પાડવામાં આવે છે ?
    Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
  120. કંડલા પોર્ટ ક્યાં આવેલું છે ?
    Answer: કચ્છનો અખાત
  121. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ક્યાં આવેલું છે ?
    Answer: ગિફ્ટ સિટી
  122. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ કઈ એપ્લિકેશન દ્વારા યોગ તાલીમ અને અભ્યાસના ઘણા વીડિયો ઘણી ભાષામાં ઉપલબ્ધ છે ?
    Answer: એમ-યોગા એપ
  123. બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
    Answer: રાજપીપળા
  124. ગુજરાતમાં અભયમ્ યોજના હેઠળ મહિલા હેલ્પલાઇન નંબર શો છે ?
    Answer: 181
  125. ગુજરાત રાજ્ય મહિલા આયોગનો લાભ કોણ લઈ શકે છે ?
    Answer: દરેક મહિલાઓ

12 જુલાઈ 2022 ક્વીઝ જવાબવહી – કોલેજ લેવલ

  1. ગુજરાતમાં કેટલા ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર ઉપલબ્ધ છે ?
    Answer: 21876 ચો.કિ. મી.
  2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલનપોષણ કરી અને ગુજરાત વનવિભાગને વેચાણ કરે છે ?
    Answer: કિસાન નર્સરી યોજના
  3. ગુજરાતમાં ‘ગ્રામવન’ યોજના કયા વર્ષે શરૂ થઈ ?
    Answer: 1974
  4. પુનિત વન કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ?
    Answer: 6 હેક્ટર
  5. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
    Answer: પરિક્ષેત્ર વન અધિકારી
  6. વનમહોત્સવ દરમિયાન રોપવિતરણ યોજના અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને કેટલા રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
    Answer: 2500ની મર્યાદામાં
  7. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોની કસ વિનાની કેટલી જમીનમાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે ?
    Answer: 1 હેક્ટર
  8. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપા વિતરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
    Answer: ખેડૂત
  9. કચ્છના રણમાં વન્યજીવન અભયારણ્યની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
    Answer: જંગલી બિલાડી
  10. પંચમહાલમાં આવેલ ‘જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય’ શેના માટે જાણીતું છે ?
    Answer: રીંછ
  11. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિ મળી આવે છે ?
    Answer: 3
  12. ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
    Answer: 2009
  13. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ?
    Answer: આકાશવાણી
  14. દૂરદર્શનનો મુદ્રાલેખ શું છે ?
    Answer: સત્યમ્ શિવમ્ સુંદરમ્
  15. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ?
    Answer: ડિસેમ્બેરથી ફેબ્રુઆરી
  16. કયું મંત્રાલય પોલીસ સંગઠનો દ્વારા ગુનાખોરી અને ટ્રાફિક નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી ડ્રોન-આધારિત કેમેરા સિસ્ટમને નિર્દેશન આપે છે ?
    Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય
  17. જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારને કેટલા દંડની જોગવાઈ છે ?
    Answer: રૂ. 200/-
  18. ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયાધીશો છે ?
    Answer: 31
  19. વર્ષ 2020માં ભારતે કયા દેશ સાથે હેલ્થકેર MOU પર હસ્તાક્ષર કર્યા છે ?
    Answer: યુએસએ
  20. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે ?
    Answer: સામૂહિક કાર્યવાહી દ્વારા લોકોના સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો કરવો
  21. વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કૉલેજો છે ?
    Answer: ભારત
  22. MA(મા) કાર્ડના લાભાર્થી કોણ છે ?
    Answer: બી.પી.એલ કાર્ડધારક
  23. આયુષમાન ભારત મિશન શું છે ?
    Answer: નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન
  24. યોગ પ્રમાણપત્ર માટે કયો અભ્યાસક્રમ પસંદ કરી શકાય છે ?
    Answer: બી.એસસી.(યોગ)
  25. દેશમાં મોબાઇલ ડ્રગ ટેસ્ટિંગ વાન શરૂ કરનાર પહેલું રાજ્ય કયું હતું ?
    Answer: ગુજરાત
  26. આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ દેશની પ્રથમ ‘ઇટ રાઇટ વોકેથોન’ ક્યાંથી આયોજિત કરવામાં આવી હતી ?
    Answer: દાહોદ, ગુજરાત
  27. કઈ યોજના હેઠળ જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0નાં પાંચ કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે ?
    Answer: SAMARTH ઉદ્યોગ
  28. નીચેનામાંથી કઈ સંસ્થા નિકાસ,ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે ?
    Answer: ECGC (એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડ)
  29. ઈકોનોમિક સર્વે 2016 મુજબ ભારતના સંદર્ભમાં ક્રૂડ ઓઈલ પછી આયાત કરવા માટે નીચેનામાંથી અન્ય કઈ મહત્ત્વની વસ્તુ છે ?
    Answer: સોનું
  30. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
    Answer: બિન-ખેતી ક્ષેત્રે નવા સૂક્ષ્મ ઉદ્યોગ સાહસ સ્થાપવા માટે બેંક-ધિરાણ સબસિડી પ્રોગ્રામ.
  31. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
    Answer: પ્લગ અને પ્લે સુવિધાઓ સહિત સામાન્ય સુવિધા કેન્દ્રો બનાવવા
  32. કેન્દ્રીય ઊર્જા અને કાપડ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી ?
    Answer: એસ.એ.એ.ટી.એચ.આઈ.
  33. ભારત સરકારના ‘SANKALP’ પ્રકલ્પ માટે લોનની સહાય કોણ પૂરી પાડે છે ?
    Answer: વિશ્વ બેંક
  34. ઇ-શ્રમ પોર્ટલ નીચેનામાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
    Answer: શ્રમ અને રોજગાર મંત્રાલય
  35. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બિમારીઓમાં સહાય યોજના’નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
    Answer: 60 વર્ષ
  36. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીએ કઈ યુનિવર્સિટી સાથે ઓનલાઈન એમ.ઓ.યુ. કર્યા છે ?
    Answer: વિક્ટોરિયા યુનિવર્સિટી, મેલબોર્ન
  37. સ્કિલ ઈન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શો છે ??
    Answer: વ્યાવસાયિક તાલીમ અને પ્રમાણપત્ર આપવું
  38. આઈ.ટી.આઈ.માં ઓનલાઈન એડમિશન સિસ્ટમ પોર્ટલનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો છે ??
    Answer: 2022
  39. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં કેટલાં લોકોને ‘વંદેભારત મિશન’ હેઠળ સ્વદેશ પાછા લાવવામાં આવ્યાં ?
    Answer: 13000
  40. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?
    Answer: લેજિસ્લેટિવ, કાનૂની અને ન્યાય વિભાગ
  41. અરવલ્લી જિલ્લાની રચના કઈ સાલમાં થઈ હતી?
    Answer: 2013
  42. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે ?
    Answer: 6 વર્ષ
  43. લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે ?
    Answer: લોકસભાના સભ્યો દ્વારા
  44. વિધાનસભાની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે?
    Answer: 500
  45. સાંસદ આદર્શ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  46. VAT નું પુરુ નામ શું છે ?
    Answer: વેલ્યુ એડેડ ટેક્સ
  47. વડાપ્રધાન કેર ફંડની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે ?
    Answer: નવી દિલ્હી
  48. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની સ્થાપના કોણે કરી હતી ?
    Answer: આરબીઆઈ
  49. ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ કાર્યરત છે ?
    Answer: 159
  50. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે EWS કેટેગરી માટે વાર્ષિક પારિવારિક આવકમર્યાદા કેટલી છે ?
    Answer: ત્રણ લાખથીઓછી
  51. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કયો લાભ મળવાપાત્ર છે ?
    Answer: હોમ લોનના વ્યાજ દર પર સબસીડી
  52. સ્માર્ટ સીટી મિશન’ અંતર્ગત ગુજરાતનાં કેટલાં શહેરોને આવરી લેવામાં આવ્યા છે ?
    Answer: 6
  53. જલ જીવન મિશન’ હેઠળ કયો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ?
    Answer: હર ઘર નલ સે જલ
  54. ટાઉન પ્લાનિંગનો ઉદ્દેશ્ય શો છે ?
    Answer: આરોગ્ય
  55. સાંસદ આદર્શ ગ્રામ યોજના’ના અમલીકરણ માટે નોડલ અધિકારી કોણ હોય છે ?
    Answer: જિલ્લા કલેકટર
  56. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે ?
    Answer: H2O
  57. શેત્રુંજી નદી કયા શહેરમાં આવેલી છે ?
    Answer: ભાવનગર
  58. પ્રધાનમંત્રી કૃષિયોજનાનું સંચાલન કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
    Answer: સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ
  59. 11 કરોડથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો કઈ યોજના અન્વયે બનાવવામાં આવ્યાં છે ?
    Answer: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)
  60. જમીન નોંધણી આધુનિકીકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
    Answer: ડિજિટલ ઈન્ડિયા
  61. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SGRY’ નું પૂરું નામ જણાવો?
    Answer: સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના
  62. ગ્રામપંચાયતના ઉપસરપંચને કોણ ચૂંટશે?
    Answer: ગ્રામ પંચાયતના સભ્યો
  63. ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો છે ?
    Answer: 248
  64. વિશ્વનું સૌથી લાંબું રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે ?
    Answer: ભારત
  65. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ?
    Answer: NH 44
  66. નીચેનામાંથી કયું બંદર આઝાદી પછી સૌપ્રથમ વિકસિત થયું હતું?
    Answer: કંડલા
  67. શિવરાજપુર બીચ ગુજરાતના કયા સ્થળે આવેલો છે ?
    Answer: દ્વારકા
  68. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કયા યુગમાં થયું હતું ?
    Answer: સોલંકી
  69. ગુજરાતનો એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?
    Answer: જામનગર
  70. ઈનક્રેડિબલ ઈન્ડિયા 2.0′ કોણે લોન્ચ કર્યું?
    Answer: શ્રી રામનાથ કોવિંદ
  71. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા કેટલી છે ?
    Answer: 1,32,000
  72. મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું કરવામાં આવ્યું હતું ?
    Answer: 2011
  73. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) કોણે રજૂ કરી હતી ?
    Answer: શ્રી અટલ બિહારી વાજપેયી
  74. વંદે ભારત એક્સપ્રેસ’નું બીજું નામ શું છે ?
    Answer: ટ્રેન 18
  75. SATHIનું પૂરું નામ શું છે ?
    Answer: સિસ્ટમ ઑફ એપ્લિકેશન ઑફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સિસ ઇમ્પ્રૂવમેન્ટ
  76. નાણાકીય વર્ષ 2014-15 માં શરૂ કરાયેલ ‘રાષ્ટ્રીય ફેલોશિપ’ માટે નીચેની કઈ કેટેગરીને લાભ મળે છે ?
    Answer: સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
  77. નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે ?
    Answer: યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ (UDID)
  78. વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની યોજના કઈ છે ?
    Answer: અટલ વયો અભ્યુદય યોજના (AVYAY)
  79. આંગણવાડીઓમાં ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
    Answer: મહિનામાં એક વાર
  80. SHRESHTA માટે પ્રવેશપરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે ?
    Answer: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)
  81. ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ?
    Answer: રૂ. 80,000 સુધી
  82. વિદ્યાસાધના યોજના’નો લાભ લેવા માટે શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
    Answer: રૂ.68000
  83. અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે વધુમાં વધુ કેટલી લોન આપવામાં આવે છે ?
    Answer: રૂ.15 લાખ
  84. ગુજરાતમાં કેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે ?
    Answer: 36
  85. આદિવાસી શિક્ષા ઋણ યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી લોન પ્રતિ કુટુંબ આપવામાં આવે છે ?
    Answer: રૂ.500000
  86. ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે છે ?
    Answer: 5000 રૂપિયા
  87. મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે ?
    Answer: જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી
  88. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે ?
    Answer: 33
  89. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઇ શકે છે ?
    Answer: 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા
  90. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ ફોર માઈનોરિટી યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
    Answer: જૂનથી ઑગસ્ટ
  91. ગુજરાત રાજ્યમાં કાર્યરત નારીગૃહની સંખ્યા કેટલી છે ?
    Answer: 10
  92. MPV નુ પુરું નામ ‌શું છે ??
    Answer: મહિલા પોલીસ વોલેન્ટીયર
  93. માતા યશોદા એવોર્ડ’ કોના દ્વારા આપવામાં આવે છે ?
    Answer: નિયામકશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના
  94. પ્રારંભિક બાળપણનું શિક્ષણ 3-6 વર્ષ વય જૂથ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ??
    Answer: પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકીકરણ
  95. ગુજરાત રાજ્યમાં કેટલી વર્કિંગ વિમેન હોસ્ટેલ કાર્યરત છે ?
    Answer: 15
  96. વર્ષ 2017-18માં ભારતમાં દર હજાર પુરુષે સ્ત્રીની સંખ્યા કેટલી હતી ?
    Answer: 965
  97. ‘હર ઘર જલ’ યોજનામાં ક્યાં સુધી ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાર્ગેટ છે ?
    Answer: 2024
  98. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થાપવામાં આવી છે ?
    Answer: રાજપીપળા
  99. ડિસેમ્બર 2017થી સપ્ટેમ્બર 2021 દરમિયાન ગુજરાત સરકારના ઊર્જા કેબિનેટ મંત્રી કોણ હતા ?
    Answer: શ્રી સૌરભભાઈ પટેલ
  100. 1806માં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના શરૂઆતમાં કયા નામથી કરવામાં આવી હતી ?
    Answer: બેંક ઑફ કલકત્તા
  101. એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્ષ-2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
    Answer: પ્રથમ
  102. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
    Answer: 2018
  103. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રોપા મેળવવાની અરજી નિયત નમૂનામાં કયા અધિકારીને કરવામાં આવે છે ?
    Answer: પરિક્ષેત્ર વન અધિકારી
  104. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત બીજા વર્ષે 100% રોપા જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
    Answer: 1600
  105. ગુજરાતના કયા શહેરને ‘સોલાર સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ?
    Answer: મોઢેરા
  106. કઈ ઈ.પી.કો. કલમ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવું ગુનાને પાત્ર છે ?
    Answer: ઈ.પી.કો. કલમ-188
  107. ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?
    Answer: કોવિડ – 19 દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી
  108. દવાનું ઉત્પાદન કરવા માટે દેશમાં કયા રાજ્યનો સૌથી મોટો હિસ્સો છે ?
    Answer: ગુજરાત
  109. આદિજાતિમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આદિજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.આર. આઈ.એફ.ઈ.ડી) દ્વારા શરૂ કરાયેલ પહેલનું નામ શું છે ?
    Answer: ટેક ફોર ટ્રાઈબલ
  110. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં લાભાર્થી કેટલાં વર્ષની ઉંમર સુધી યોગદાન આપી શકે છે ?
    Answer: 18થી 40 વર્ષ
  111. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (I.T.I) આવેલી છે ?
    Answer: 288
  112. ભારતના વર્તમાન કાયદા અને ન્યાયમંત્રી કોણ છે ?
    Answer: કિરેન રિજિજુ
  113. બેનિફિટ ટ્રાન્સફર મેળવવા માટે કયું ડોક્યુમેન્ટ PAN જોડે લીંક હોવું જોઈએ ?
    Answer: આધાર કાર્ડ
  114. ગુજરાતમાં કેટલા પાવર પ્લાન્ટ છે ?
    Answer: 23
  115. નિર્મળ ગુજરાત યોજના સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે ?
    Answer: શહેરી વિકાસ
  116. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલજીવન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
    Answer: 15મી ઓગસ્ટ, 2019
  117. ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે ?
    Answer: ડિજિટલ ઈન્ડિયા
  118. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતાઓ આમાંથી કઈ છે ?
    Answer: કોસ્ટલ ટુરીઝમ
  119. વડનગરનું એ કયું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં નાગરોના પારિવારિક દેવતા બિરાજમાન છે?
    Answer: હાટકેશ્વર મંદિર
  120. FASTag માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે ?
    Answer: રૂ. 100
  121. કોવિડ -19 રોગચાળાથી જે બાળકોએ માતાપિતા ગુમાવ્યાં છે એવા બાળકોને મદદ કરવા માટેની આવક મર્યાદા શું છે ?
    Answer: કોઈ આવક મર્યાદા નથી
  122. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
    Answer: 1,50,000
  123. વનબંધુ કલ્યાણ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
    Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
  124. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ ક્યાંથી ક્યાં સુધીના અભ્યાસ માટે એન.ટી.ડી.એન.ટી. કન્યાઓ લઈ શકે છે ?
    Answer: ધોરણ 11થી Ph.D.માં અભ્યાસ કરતી
  125. નર્સરી, સિનિયર, જુનિયર સ્કૂલ માટે બાળકોને તૈયાર કરવા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?
    Answer: પા પા પગલી

Leave a Comment