ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૧૦ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ૧૦ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીથી જુઓ., જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ક્વિઝ ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં ૧૦ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી અહીંથી જોવો.

૧૦ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી -સ્કુલ લેવલ
- પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
Answer: રૂ 6000/- - ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
Answer: જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા - કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે?
Answer: i-ખેડૂત - ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઇ?
Answer: 165000 - છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે?
Answer: 69000 - કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા?
Answer: સોઈલ હેલ્થ કાર્ડ - ખેતીના સંદર્ભમાં PMKSY નું પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના - ગુજરાત સરકારે શ્રમિકો માટે કઈ વેબસાઈટ શુરુ કરી છે જેના પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકે છે ?
Answer: www.eshram.gov.in - બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી?
Answer: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (CU) - પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાતની ગવર્નમેન્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવે છે?
Answer: ગુણોત્સવ - કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?
Answer: ગરીબી રેખા નીચે જીવતા - કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે?
Answer: સૌભાગ્ય યોજના - કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે ?
Answer: દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના - સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી - ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે?
Answer: 175 ગીગાવોટ્સ - કઈ યોજનામાં ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરી શકશે ?
Answer: સૂર્ય શક્તિ કિસાન યોજના - જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના’ના અરજદાર માટે વયમર્યાદા કેટલી?
Answer: 25થી 50 વર્ષની વચ્ચે - જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 45 કરોડથી વધુ - લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
Answer: અન્ન સલામતી - ગુજરાત રાજ્યના ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઇ યોજના હેઠળ સમાવવામાં આવે છે ?
Answer: અંત્યોદય અન્ન યોજના - ગુજરાત રાજ્યના શહેરી વિસ્તાર માટે દર કેટલી વસ્તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્ધ થાય છે ?
Answer: 7500 - પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
Answer: સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો - કઈ વ્યવસ્થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ?
Answer: લક્ષિત જાહેર વિતરણ - ગુજરાત સરકાર દ્વારા જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમ્યાન કયા કાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલ રાહતદરે વિતરણ કરવામાં છે ?
Answer: બીપીએલ તથા અંત્યોદય - અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો - અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 35 કિ.ગ્રા. - મા અન્નપુર્ણા યોજના’ હેઠળ કોને લાભ આપવામાં છે ?
Answer: રાજ્યના અંત્યોદય યોજના હેઠળના તમામ કાર્ડધારકો - અન્ન બ્રહ્મ યોજના’ હેઠળ કેટલાં મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ?
Answer: 6 મહિના - ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ?
Answer: 40મું - ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલાં રૂપિયાની ચલણી નોટમાં ‘સાંચીના સ્તૂપ’ની છબી દર્શાવી છે ?
Answer: રૂ. 200ની ચલણી નોટ - વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 500000 - ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2009 - કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે ?
Answer: ગુજરાત - ગુજરાત રાજ્યની સૌર ઊર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
Answer: 2009 - કયા કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા, જિલ્લા અને તાલુકા સ્તરની સરકારી સેવાઓ પૂરી પાડવાનો છે ?
Answer: ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ - દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
Answer: ગરીબ કલ્યાણ - ભારતીય નાગરિક પોતાના પ્રશ્નની સીધી રજૂઆત પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા ક્યા કાર્યક્રમમાં કરી શકે છે ?
Answer: મન કી બાત - ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર - NAMO’ યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: ટેબ્લેટ - NAMO’ ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
Answer: New Avenues of Modern Education - SSIP’નું પુરુ નામ શું છે ?
Answer: Student Startup and Innovation Policy - કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે?
Answer: સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ - વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?
Answer: સ્વતંત્રતા દિવસ - ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજનાનો લાભ વિધવાઓ/ESMને કેટલા સમય સુધી મળશે?
Answer: વિધવાઓ/ESMના પુત્રો ૨૫ વર્ષના થાય ત્યાં સુધી - ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2014 - કોવિડ-19 રસીકરણ અભિયાન માટે ભારત સરકાર દ્વારા કઈ વેબસાઈટ શરું કરવામાં આવી હતી ?
Answer: CoWIN.gov.in - JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શું છે ?
Answer: સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો - LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: જાહેર આરોગ્ય સુવિધાઓમાં લેબર રૂમ અને ઓટી(OT)માં સંભાળની ગુણવત્તા સુધારવા - એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2018 - કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
Answer: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - ધન્વન્તરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?
Answer: કોવિડ -19 દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી - ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મિશન ઇન્દ્રધનુષ’નો ઉદ્દેશ શો છે ?
Answer: દરેક બાળકને રસીનો લાભ મળી શકે છે - ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમના લાભાર્થી કોણ છે ?
Answer: કારીગરો - મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે?
Answer: પ્રશુલ્કની ગેરહાજરી - SEZનું પૂરું નામ શું છે?
Answer: સ્પેશિયલ ઇકોનોમિક ઝોન - નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે?
Answer: સ્વ -સહાય જૂથ - કયા કેન્દ્રીય મંત્રાલયે કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
Answer: કૌશલ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય - ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ?
Answer: બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહન - ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
Answer: વાહન ખરીદમૂલ્યના 30 ટકા અથવા રૂ.30000 પૈકી જે ઓછું હશે તે - ગુજરાતમાં મોબાઈલ મેડીકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડીકલ વાન કાર્યરત છે ?
Answer: 16 - ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગતની સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો ?
Answer: 2020 - પીએમ જીવન જ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
Answer: 18 થી 50 વર્ષ - પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન - જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 15મી ઑગસ્ટ 2019 - ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પાણીનો બચાવ થાય છે ?
Answer: સુજલામ સફલામ યોજના - અટલ ભુજલ યોજના’ કોણે શરૂ કરી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી - સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ?
Answer: 2017 - ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃત્તિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: અંબાજી ઉમરગામ સિંચાઈ વિકાસ - ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?
Answer: EWS - ઇડબલ્યુએસ (EWS) યોજનાની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: ત્રણ લાખથી ઓછી - મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ શો છે?
Answer: જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે - ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: તીર્થ ગામ અને પાવન ગામ યોજના - રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના પાકા આવાસ કઈ યોજના હેઠળ પૂરા પાડવામાં આવે છે?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) - લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) - લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે?
Answer: અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાંન્સફોર્મેશન (AMRUT) - ગરીબ કા કલ્યાણ દેશ કા કલ્યાણ સૂત્ર કઈ યોજનામાં આવે છે?
Answer: મિશન અંત્યોદય - છેવાડાના વિસ્તારોમાં રસ્તાના જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના - ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે?
Answer: ડિજિટલ ઈન્ડિયા - ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા દેશના કેટલા જિલ્લાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલા છે?
Answer: 550 - ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ક્યાં આવેલું છે ?
Answer: ગિફ્ટ સિટી - મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
Answer: 2016-17 - મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
Answer: ગ્રામીણ માર્ગોને વિસ્તૃત અને મજબૂત કરવા - સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
Answer: ઈમારતો, પરિવહન પ્રણાલીમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે - સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
Answer: મહત્તમ 1 લાખ રૂપિયા - આદિજાતિના ખેડૂતને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રીની કઈ યોજના કાર્યરત છે?
Answer: વર્ટિકલ ક્રોપીંગ સીસ્ટમ - ગુજરાત પોલિસ દ્વારા મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર ક્યો છે?
Answer: 181 - ગુજરાત સરકાર દ્વારા અનામત તથા બિનઅનામત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે કેટલી લોન આપવામાં આવે છે?
Answer: 20 લાખ સુધીની - ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
Answer: મગફળી , કપાસ,ચીકુ , જીરું - MSP યોજનાનુ પૂરું નામ શું છે ?
Answer: Minimum Support Price - ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
Answer: પ્રેમાનંદ - ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
Answer: ક. મા. મુનશી - ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી ?
Answer: દહેરાદૂન, ઉત્તરાખંડ - ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું?
Answer: ખુશ્બુ ગુજરાત કી - કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા?
Answer: શ્રી અમિતાભ બચ્ચન - વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
Answer: રૂ. 110000 - સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા?
Answer: ડો. સર્વપલ્લિ રાધાક્રુષ્ણન - સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?
Answer: સી.કે.નાયડુ - કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે?
Answer: કૌશલ્ય વિકાસ - ગુજરાત રાજ્યનાં નાગરિકોને ખેલકૂદનાં મહત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે?
Answer: ખેલ મહાકુંભ - ખેલ મહાકુંભ ની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
Answer: 2010 - ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
Answer: મગફળી , કપાસ,ચીકુ , જીરું - ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના - ભારતની અર્થવ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં કયા ક્ષેત્રનું યોગદાન મહત્ત્વનું છે ?
Answer: કૃષિ - ગુજરાતનો દરિયાકિનારો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે ?
Answer: લખપતથી ઉમરગામ - ભારત સરકાર દ્વારા 2016માં પાકના વીમા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
Answer: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના - ગુજરાતમાં થતો મુખ્ય ઔષધીય પાક કયો છે ?
Answer: ઇસબગુલ - RUSA કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2013 - વર્ષ 2022 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?
Answer: પ્રો. એમ. જગદેશ કુમાર - તાજેતરમાં ગુજરાત સરકારે નીચેનામાંથી કયા શહેરોમાં સ્ટેટ ઑફ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાનકેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે ?
Answer: રાજકોટ, પાટણ, વડોદરા - ભારતમાં ક્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે ?
Answer: 28મી ફેબ્રુઆરી - ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
Answer: 16 જાન્યુઆરી, 2016 - 20 લાખ કરોડના કોવિડ -19 આર્થિક પેકેજના ભાગરૂપે 17 મે, 2020ના રોજ નવી પીએમ ઇ-વિદ્યા યોજનાની જાહેરાત કોણે કરી હતી ?
Answer: નાણામંત્રી નિર્મલા સીતારમન - MYSY યોજનામાં અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
Answer: https://mysy.guj.nic.in/ - સેટેલાઈટના માધ્યમથી શિક્ષણ આપવાની પહેલનું નામ શું છે ?
Answer: સન્ધાન - ફોરેન્સિક સાયન્સ માટે ખાસ કઈ યુનિવર્સિટી છે ?
Answer: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી - DDUGJYનું પૂરું નામ શું છે ?
Answer: દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના - ગુજરાત રાજ્યના હાલના ઊર્જા મંત્રી કોણ છે ?
Answer: શ્રી કનુભાઈ દેસાઈ - GEBનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ - ગુજરાત સરકારનો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ક્યાં આવેલ છે ?
Answer: ગાંધીનગર - નવી સોલાર પોલિસી ગુજરાતમાં કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?
Answer: 2021 - વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?
Answer: મહી - સૂર્યશક્તિ કિસાન યોજનાનો મોટો ફાયદો શું છે ?
Answer: વીજળીના બિલથી રાહત - વર્ષ – 2020માં ગુજરાત રાજ્યના નાણામંત્રી કોણ હતા ?
Answer: શ્રી નીતિનભાઇ પટેલ
૧૦ જુલાઈ ૨૦૨૨ ક્વીઝ જવાબવહી -કોલેજ લેવલ
- ગુજરાત સરકારના 20 વર્ષ દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી??
Answer: 80 લેબ - PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
Answer: 2016-17 - માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ કરવામાં આવી?
Answer: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) - SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલાં વર્ષ સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?
Answer: 2 વર્ષ - કુટિર જ્યોતિ યોજના હેઠળ કયા પ્રકારનાં જોડાણો લંબાવવાનાં છે?
Answer: સિંગલ પોઈન્ટ લાઈટ - સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે?
Answer: રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ - કઈ યોજના હેઠળ 2016થી 2021 દરમિયાન 93,956 ખેતરોમાં વીજળીકરણ થયું?
Answer: વનબંધુ કલ્યાણ યોજના - કુટિર જ્યોતિ યોજના’નો લાભ મેળવવા માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: રૂ. 11,000થી ઓછી વાર્ષિક આવકવાળા /- - ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24 x 7 માટે ૩ તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે છે?
Answer: જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના’ - GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
Answer: 5000થી વધુ - પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ કેટલી રકમનું વીમાકવચ પૂરું પાડવામાં આવે છે ?
Answer: 2 લાખ રૂપિયા - પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ના ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે ?
Answer: 10000 સુધી - ગ્રાહકોની દૃષ્ટિએ જોઈએ તો જીએસટીનો સૌથી મોટો ફાયદો કયો છે ?
Answer: ચીજવસ્તુઓ પરના એકંદર કરબોજમાં ઘટાડો - જી.એસ.ટી.નો એક ઉદ્દેશ શો છે ?
Answer: આર્થિક વૃદ્ધિને વેગ આપશે - જી.એસ.ટી. એ એક વ્યાપક કર વ્યવસ્થા છે, જે નીચેનામાંથી કોને આવરી લે છે ?
Answer: વસ્તુ અને સેવાઓ બંને - ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને કયા એક્ટ હેઠળ અનાજ (ઘઉં/ચોખા)ની ફાળવણી કરવામાં આવે છે ?
Answer: NFSA - અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 પ્રતિકિલો - NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો - NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલા કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 5 કિ.ગ્રા. - એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્ષ-2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
Answer: પ્રથમ - ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા ઘરવિહોણાં વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને (સ્ટ્રીટ ચિલ્ડ્રન) અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: અન્ન બ્રહ્મ યોજના - ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ઊંચાઈ કેટલી છે ?
Answer: 182 મીટર - સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?
Answer: 143મી જન્મજયંતિ - વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 100000 - વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 60 ટકા કરતાં વધુ અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 200000 - ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી - એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
Answer: 2018 - UIDAI’ વેબસાઈટ કયા કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ?
Answer: આધાર કાર્ડ - ગુજરાત પોલીસ માટે નવા રહેણાંક મકાનોના બાંધકામ માટે અમલીકરણ એજન્સી કઈ છે ?
Answer: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. - વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન કરવામા આવેલ હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી - ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે દેશનું પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ “સાયબર આશ્વસ્ત” ક્યારે શરૂ કર્યું?
Answer: નવે. 2020 - ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજના હેઠળ સૈનિકોની વિધવાઓને કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: દર મહીને ૱ 3૦૦૦/- - ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરી હતી?
Answer: એપ્રિલ 19 ,2020 - ભારત સરકાર દ્વારા કયા વર્ષે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરું કરવામાં આવ્યું હતું ?
Answer: 2019 - કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
Answer: ઇ – રક્તકોશ - MA(મા) કાર્ડના લાભાર્થી કોણ હોઈ શકે ?
Answer: બિલો પોવર્ટી લાઇન (બીપીએલ ) - કઈ યોજના હેઠળ, જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0નાં ચાર કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે?
Answer: SAMARTH ઉદ્યોગ - ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસિડી આપવામાં આવે છે?
Answer: 0.8 - હાથશાળ યોજના અંતર્ગત જાહેરાત અને પ્રચાર માટે કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: રૂ 1 લાખ ( વાર્ષિક ) - ભારતમાં રૂ. 1 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને શું નામ આપવામાં આવે છે?
Answer: માઇક્રો એન્ટરપ્રાઇઝ - પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય), કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
Answer: ફૂડ પ્રોસેસિંગ - સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા “આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM)” કોના માટે શરૂ કરવામાં આવ્યું છે?
Answer: અનુસૂચિત જાતિ - મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષમાં કરવામાં આવી ?
Answer: 1979 - ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો-ગ્રીન યોજના કોના માટેની યોજના છે ?
Answer: ઔધોગિક શ્રમયોગી - પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
Answer: અસંગઠિત કામદારો માટે પેન્શન યોજના. - ગુજરાત સરકારના કયા અધિનિયમમાં સિંચાઈ સુનિશ્ચિત કરવા માટે નહેરો બનાવવાની જોગવાઈઓ છે?
Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ અધિનિયમ 2013 - ખેડૂતોનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બિલ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું ?
Answer: 2020 - ભારત સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2015 - નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
Answer: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના - સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2014 - પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2015 - કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવાકરમાં મુક્તિ આપવામાં આવે છે ?
Answer: નિર્મયા યોજના - નીચેનામાંથી કઈ યોજનામાં પાકના નુકસાનના કિસ્સામાં નજીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું હતું ?
Answer: પીએમ ફસલ વીમા યોજના - જલશક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યુ ?
Answer: શ્રી રામનાથ કોવિંદ - 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે ?
Answer: હર ઘર જલ યોજના - કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાને મંજૂરી આપી છે ?
Answer: સૌની યોજના - અટલ ભુજલ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી ?
Answer: 25મી ડિસેમ્બર 2019 - સરદાર સરોવર પ્રોજેક્ટ સિંચાઈ યોજના’ના સંચાલન માટે ગુજરાત સરકારે 2013 માં કયો કાયદો બનાવ્યો ?
Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ - ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા માટે અલગ-અલગ જળસંગ્રહ અને ચેકડેમ બનાવવામાં આવ્યા છે ?
Answer: જલ સંરક્ષણ - ભૂગર્ભ જળ સ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: સુજલામ સુફલામ જલ અભિયાન - ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: અટલ ભુજલ યોજના - સિંચાઈના વધુ સારા વહીવટ માટે અને ગુજરાતના ખેડૂતોના લાભમાં વધારો કરવા માટે 2007માં ગુજરાત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો હતો ?
Answer: સહભાગી સિંચાઈ વ્યવસ્થા - ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?
Answer: વનબંધુ કલ્યાણ - મિશન અમૃત સરોવરની શરૂઆત કોણે કરી હતી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી - જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે?
Answer: મિશન અમૃત સરોવર - કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે?
Answer: રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ - પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ.12000 ની વધારાની સહાયતા કયા મિશન હેઠળ આપવામાં આવી છે?
Answer: સ્વચ્છ ભારત મિશન - દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે?
Answer: ગ્રામીણ વિદ્યુતીકરણ - પ્રતિ KWH બેટરી પરનાં વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે?
Answer: 10000 - ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 હેઠળ, પ્રથમ કેટલાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય છે.?
Answer: Rs 2 લાખ - સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?
Answer: કૌશલ્ય વિકાસ - પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મેરીટાઇમ લોજિસ્ટિક્સ અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે?
Answer: મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (MSDC) - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ - પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2000 - કઈ યોજના હેઠળ, રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હોસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ?
Answer: વાહન અકસ્માત સહાય યોજના - ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015 - માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે?
Answer: ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ માટે - દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ, દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, ત્યારે સહાયપાત્ર રકમ કેટલી છે?
Answer: વ્યક્તિગત રૂ .50,000 / (દંપતી દીઠ કુલ રૂ .100,000 / ) મળે છે. - સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને ‘નાના ધંધા વ્યવસાય યોજના’ અંતર્ગત કયા ઘંઘા માટે સહાય કરવામાં આવે છે?
Answer: કરિયાણાની દુકાન - સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને ‘૫રિવહન યોજના’ અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
Answer: મહત્તમ 2 લાખ રૂપિયા - પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2020-21 - વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવેલ છે?
Answer: ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર યોજના - વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
Answer: 2,00,000 - ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: વિદ્યાસાધના યોજના - અનુસૂચિત જનજાતિના લોકો સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા કઇ યોજના કાર્યરત છે?
Answer: માનવ ગરિમા યોજના - PMJAY અને મહાકાર્ડ માટે આવક્નો દાખલો કઇ કચેરીમાંથી મળે છે?
Answer: મામલતદાર કચેરી/સરકારી ચાવડી - કુંવરબાઇનુ મામેરુ’ યોજના અંતર્ગત હાલમાં કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: 12000 - મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું ?
Answer: ભીમદેવ પ્રથમ - કયા શાસકની રાણીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું ?
Answer: ભીમદેવ પ્રથમ - મહિસાગર વન’ ક્યાં આવેલું છે ?
Answer: આણંદ - જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
Answer: ચિપકો આંદોલન - ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
Answer: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ - શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?
Answer: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ - ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
Answer: ડો.કે.આર.નારાયણ - નમો ટેબલેટ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવ્યુ હતુ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી - પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
Answer: શ્રી નરેન્દ્ર મોદી - ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે?
Answer: ગુજરાત - રશિયા યૂક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી?
Answer: ઓપરેશન ગંગા - ‘વ્હાલી દીકરી યોજના’ શેના માટે કાર્યરત છે ?
Answer: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા - ભારત સરકારે શ્રમિકો માટે શરૂ કરેલી કઈ વેબસાઈટ પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકાય છે ?
Answer: www.eshram.gov.in - ગુજરાતમાં કૃષિક્ષેત્રે ચાલતી સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ કેટલી છે ?
Answer: 6 - પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: જીવામૃત કીટ સહાય યોજના - કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોના બેન્કખાતામાં રૂ. ૬૦૦૦ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ?
Answer: પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના - ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી?
Answer: 2017 - AICTEનું પૂરું નામ શું છે ?
Answer: ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન - સુલભતા, સમાનતા અને ગુણવત્તાના શિક્ષણનીતિના ત્રણ મુખ્ય સિદ્ધાંતોને હાંસલ કરવા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: સ્વયમ્ કાર્યક્રમ - MYSY યોજના હેઠળ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવા અને ભોજન માટે દર વર્ષે કેટલી નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે ??
Answer: 12000 રૂપિયા - સર્વ શિક્ષા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના કયા વયજૂથને લાભ થાય છે ?
Answer: 6-14 વર્ષનાં વયજૂથ - કઈ યોજના હેઠળ વિવિધ વિષયોના સંશોધકોને નવાં સંશોધન માટે સહાય આપવામાં આવે છે ?
Answer: શોધ - કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓને નોકરી-ધંધા માટે સક્ષમ કરવા કઈ યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે ?
Answer: ફિનિશિંગ સ્કૂલ - ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24 x 7 માટે ૩ તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે છે ?
Answer: જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના - કૂવા વીજળીકરણ યોજનાનો ઉદ્દેશ જણાવો.
Answer: કૃષિ વીજ જોડાણો મેળવવા માટેની અરજીઓનો નિકાલ - ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: સોલાર રૂફ ટોપ સિસ્ટમ - કયા મંત્રાલયે સૂર્ય શક્તિ કિસાન યોજના રજૂ કરી છે ??
Answer: નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય - ‘ગુજરાત 2 વ્હીલર સ્કીમ’ કયા વર્ષે શરૂ થઈ?
Answer: 2021 - ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદન ઉપકરણ ઉત્પાદક કોણ છે ?
Answer: BHEL - પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: નાણા વિભાગ - શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં ઉદ્યોગો માટે સબસિડીની મહત્તમ મર્યાદા કેટલી છે ??
Answer: ₹ 125000 - ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: 1935 - પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કઈ વીમા કંપની દ્વારા લાગુ કરવામાં આવી છે ?
Answer: ભારતીય જીવન વીમા નિમગ - SWAGAT શું છે ?
Answer: ડિજિટલ મેનેજમેન્ટ અને WAN ટેકનોલોજીનું મિશ્રણ - માહિતી અધિકાર અધિનિયમ-2005નો મુખ્ય હેતુ કયો છે ?
Answer: ભ્રષ્ટાચારને નિયંત્રિત કરી પારદર્શક વહીવટી તંત્ર પૂરું પાડવું